Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
જુઓ જુઓ જંબુસ્વામી, બાલ વયે બોધ પામી; તજી ભોગ રિદ્ધિ જેણે, તજી આઠ નારી જુઓ ૦૨ ગજસુકુમાલ મુનિ, ધખે શિર પર ધૂણી; અડગ રહ્યાં તે ધ્યાને, ડગ્યા ના લગારી જુઓ ૦૩ કોશ્યાના મંદિર મધ્યે, રહ્યાં મુનિ સ્થૂલિભદ્ર; વેશ્યા સંગ વાસો તોયે, થયા ના વિકારી જુઓ ૦૪ સતી તે રાજુલનારી જગમાં ન જોડી એની; પતિવ્રતા કાજે કન્યા, રહીં તે કુંવારી જુઓ ૦૫ જનક સુતા તે સીતા, બાર વર્ષ વનમાં વીત્યા; ઘણુ કષ્ટ વેઠ્યું તોયે, ડગ્યા ના લગારી જુઓ ૦૬ વિજયશેઠ ને વિજયાનારી, કચ્છદેશે બ્રહ્મચારી; કેવલીએ શીલ વખાણ્ય, સંયમે ચિત્ત આપ્યું જુઓ ૦૭ સુદર્શન ને અભયારાણીએ, ઉપસર્ગ કીધો ભારી; શૂળીનું સિંહાસન થયું, સંયમે મનડું વાલી જુઓ ૦૮ ધન્ય ધન્ય નરનારી, એવી દટ ટેક ધાર; જીવિત સુધાર્યું જેણે, પામ્યા ભવ પારી જુઓ ૦૯ એવું જાણી સુજ્ઞજનો, એવા ઉત્તમ આપ બનો; વીરવિજય ધર્મ પ્રેમ, દીએ ગતિ સારી જુઓ ૧૦
આપ સ્વભાવ આપ સ્વભાવમાં રે, અવધૂ સદા મગન મેં રહેના; જગત જીવ હૈ કરમાધીના, અચરિજ કછુઆ ન લીના ૦૧
Jain Education International For Private
Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100