Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 72
________________ !! !! ક્ષણ ક્ષણ ઘટત આયુ, અંજલી જલમાંહિ; યૌવન ધન માલ મિલકર, સ્થિર ન રહેશે કાંઈ પરનારી કે પ્રસંગ મેં, રાત દિવસ રાચ્યો; અજ્ઞાની જીવ જાણે નહી, શીયલ રત્ન સાચો. અબ તો દેવગરુ ધર્મ, ભાવ ભક્તિ કીજે, ઉદયરત્ન કહે તીન રત્ન, યત્ન કરી લીજે. (રાગ : દયાસિબ્ધ) મોંઘેરો દેહ આ પામી, જુવાની જોરમાં જામી; ભજ્યા ભાવે ના જગસ્વામી, વધારો શું કર્યો સારો પડીને શોખમાં પૂરાં, બની શૃંગારમાં શૂરા; કર્યા કૃત્યો બહુ બુરા, પછી ત્યાં શી રીતે વારો ભલાઈ ના જરા લીધી, સુપાત્રે પાઈ ના દીધી કમાણી ના ખરી કીધી, કહો કેમ આવશે આરો ગુમાને જીંદગી ગાળી, ન આણા વીરની પાલી; જશો અંતે અરે ખાલી, લઈ ભલા પાપનો ભારો નકામા શોખને ત્યાગો, કરો ઉપકારના કામો; અચલ રાખો રુડા નામો, વિવેકી વાત વિચારો સદા જિનધર્મ ધરજો, ગુરુભકિત સદા કરજો; ચિદાનંદ સુખને વરજો, વિવેકી મુક્તિને વરજો ||રા ||૩|| ||૪|| I[પા |૬||. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100