Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 75
________________ તુમ નહિ કેરા કોઈ નહિ તેરા, ક્યા કરે મેરા મેરા; તેરા હૈ સો તેરી પાસે, અવર સબ અનેરા વધુ વિનાશી તું અવિનાશી, અબ હૈ ઈનકા વિલાસી; વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી રાગ ને રીસા દોય ખવિસા, એ તુમ દુ:ખકા દીસા જબ તુમ ઉનકું દૂર કરીસા, તબ તૂમ જગકા ઈશા પરકી આશા સદા નિરાશા, એ હૈ જગજન પાસા વો કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા કબહીક કાજી કબહીક પાજી, કબહીક હુઆ અપભ્રાજી કબહીક જગમેં કીર્તિ ગાજી, સબ પુદ્ગલકી બાજી શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી; કર્મ કલંક કુ દૂર નિવારી, જીવ વરે શિવનારી 10_ એકત્વ ભાવના સગુ તારું કોણ સાચું રે સંસારિયામાં પાપનો તો નાખ્યો પાયો, ધરમમાં તું નહી ધાયો ડાહ્યો થઈને તું દબાયો રે સંસારિયામાં કુડું કુડું હેત કીધું, તેને સાચું માની લીધું અંતકાલે દુ:ખ દીધુ રે સંસારિયામાં વિશ્વાસે વહાલા કીધા, પિયાલા ઝેર ના પીધા પ્રભુ ને વિસારી દીધા રે સંસારિયામાં મનગમતાં માં મહાલ્યો, ચોર ને મારગ ચાલ્યો પાપીઓને સંગ ઝાલ્યો રે સંસારિયામાં Jain Education International For Private Personal Use Only ૦૨ 03 ૦૪ ૦૫ οξ 69 ..૧ .3 ... www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100