Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
18_
સંવેગ રંગ તરંગ ઝીલે, જશવિજય સમતા ઘરો શુભવિજય પંડિત ચરણ સેવક, વીરવિજય જયજય કરો ..૧૨
પિંચકલ્યાણકનું સ્તવનો શાસન નાયક શિવ કરણ, વંદુ વીર નિણંદ - પંચકલ્યાણક જેહના, ગાશું ધરી આણંદ સુણતાં થતાં પ્રભુ તણા, ગુણ ગિરુઆ એક તાર, ઋદ્ધિ, વૃદ્ધિ સુખ સંપદા, સફલ હુએ અવતાર
ઢાળ-પહેલી સાંભળજો સસનેહિ સયણાં, પ્રભુનું ચરિત્ર ઉલ્લાસે રે, જે સાંભળશે પ્રભુ ગુણ તેહના, સમકિત નિર્મળ થાશે રે ..૧ જમ્બુદ્વીપે દક્ષિણ ભારતે, માહણકુંડ ગામે રે, ઋષભદત્ત બ્રાહ્મણ તસ નારી, દેવાનંદા નામે રે, અષાઢ સુદી છઠું પ્રભુજી, પુuોત્તરથી ચવિયા ઉત્તરાફાલ્ગની યોગે આવી, તસ કૂખે અવતરિયા રે, તિણ રયણી સા દેવાનંદા, સુપન ગજાદિક નિરખે, પ્રભાતે સુણી કંથ ઋષભદત્ત, હિયડા માંહિ હરખે રે. ભાખે ભોગ અર્થ સુખ હોયે, હોસ્ય પુત્ર સુજાણ રે, તે નિસુણી સા દેવાનંદા, કીધું વચન પ્રમાણ રે ભોગ ભલા ભોગવતા વિચરે, એ હવે અચરિજ હુવે રે, શતકતુ જીવ સુરેસર હરખ્યો, અવધિ પ્રભુને જોવે રે કરી વંદનને ઇન્દ્ર સન્મુખ, સાત આઠ પગ આવે, શક્રસ્તવ વિધિ સહિત ભણીને, સિંહાસન સોહાવે રે
Jain Education International For Private 859rsonal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100