Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 62
________________ વ્યાશી દિવસને અંતરે રે, સુર હરિર્ણનમેષી આય, સિદ્ધારથ રાજા ધરે રે ત્રિશલા કુખે છટકાય રે...ત્રિશલા ..૨ નવ માસાંતરે જનમિયા રે, દેવ દેવીયે ઓચ્છવ કીધ, પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે...નામે ..૩ સંસારલીલા ભોગવીરે, ત્રીસ વર્ષે દીક્ષા લીધા બાર વરસે હુઆ કેવળી રે, શિવવહુનું તિલક શિર દીધ રે..શીવ..૪ સંઘ ચતુર્વિધ થાપીયો રે, દેવાનંદા ઋષભદત્ત પ્યાર સંયમ દઈ શિવ મોકલ્યા રે, ભગવતી સુત્રે અધિકાર રે.ભગવતી..૫ ચોટીશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર છત્રીશ સહસ તે સાધવી રે, બીજો દેવ દેવી પરિવાર રે...બીજો..૬ ત્રીશ વરસ પ્રભુ કેવળીરે, ગામ નગર તે પાવન કીધ; બહોંતેર વરસનું આયખુ રે, દીવાળીએ શિવપદ લીધ રે..દીવાળી..૭ અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદિ અનંત નિવાસ મોહરાય મલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશ રે..તન ..૮ તુમ સુખ એક પ્રદેશનું રે, નવી માવે લોકાકાશ, તો અમને સુખીયા કરો રે, અમે ધરીએ તમારી આશ રે...અમે..૯ અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ; લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીયે કુમતિનો લેશ રે...નવિ..૧૦ હોટાનો જે આશરો રે, તેથી પામીયે લીલ વિલાસ દ્રવ્યભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે...શુભ ..૧૧ કળશ ઓગણીશ એકે વરસ છે કે, પૂર્ણિમા શ્રાવણ વરો, મેં થયો લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરો, Jain Education International For Private 58 rsonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100