Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 69
________________ સાતસે અંતેવાસી સીધ્યા, સાધ્વી ચૌદશે સાર, દિન દિન તેજ સવાયે દીપે, પ્રભુજીનો પરિવાર રે ત્રીશ વરસ ઘરવાસે વીયા, બાર વરસ છદ્મસ્થે ત્રીશ વરસ કેવલ બેંતાલીશ, વરસ તે સમણા મધ્યે રે વરસ બહોંતેર કેરું આયું, વીર જિણંદનું જાણો, દિવાલી દિન સ્વાતી નક્ષત્રે, પ્રભુજીનું નિર્વાણ રે. પંચકલ્યાણક એમ વખાણ્યા, પ્રભુજીના ઉલ્લાસે સંઘ તણા આગ્રહે હરખ ભરીને, સુરત રહી ચોમાસું રે કળશ ઇમ ચરમ જિનવર, સયલ સુખકર થુણ્યો અતિ ઉલટી ધરી, અષાઢ ઉજ્જવલ પાંચમી દિન, સંવત સત્તર ત્રિહોતરે, વિમલ વિજય ઉવજ્ઝાય પદકજ ભ્રમર સમ શુભ શિષ્ય એ રામ વિજય જિનવર નામે, લહે અધિક જગીશ એ... ઉપયોગી સજ્ઝાય 1 સ્વાર્થ કે સાથી જગત હૈ સ્વાર્થ કા સાથી, સમજ લે કૌન હૈ અપના યે કાયા કાચ કા કુંભા, નાહક તું દેખકે ફુલતા પલક મેં ફુટ જાવેગા, પત્તા જ્યે ડાલ સે ગીરતા...૧ મનુષ્ય કી ઐસી જિંદગાની, અભી તું ચેત અભિમાની જીવન કા ક્યા ભરોસા હૈ, કરી લે ધર્મ કી કરની...૨ ખજાના માલ ને મંદિર, કર્યો કહેતા મેરા મેરા તું ઈહાં સબ છોડ જાના હૈ, ન આવે સાથ કુછ તેરા...૩ Jain Education International For Private $5ersonal Use Only ..૨૩ ..28 ..૨૫ ..૨૬ ..૨૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100