Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 67
________________ ઢાળ-ત્રીજી કરી મહોત્સવ સિદ્ધારથ ભૂપ, નામ ધરે વર્ધમાન દિન દિન વાધે પ્રભુ સુરતરુ જીમ, રુપ કલા અસમાન રે હમચડી ..૧ એક દિન પ્રભુજી રમવા કારણ, પુર બાહિર જાવે, ઇન્દ્રમુખે પ્રશંસા સુણી તિહાં, મિથ્યાત્વી સુર આવે રે અહિરુપે વિંટાણો તરું શું, પ્રભુએ નાંખ્યો ઉછાળી સાત તાડનું રુપ કર્યુ તવ, મુઠે નાંખ્યો વાળી રે પાયે લાગીને તે સુર ખામે, નામ ધરે મહાવીર જેવો ઇન્દ્રે વખાણ્યો સ્વામી, તેવો સાહસ ધીર રે, માતા પિતા નિશાળે મૂકે, આઠ વરસના જાણી, ઇન્દ્રતણા તિહાં સંશય ટાળ્યા, નવ વ્યાકરણ વખાણી રે અનુક્રમે યૌવન પામ્યા પ્રભુજી, વર્યા યશોદા રાણી, અઠ્ઠાવીશ વરસે પ્રભુના, માતા પિતા નિર્વાણી રે દોય વરસ ભાઈ ને આગ્રહે, પ્રભુ ઘરવાસે વસીયા, ધર્મ પંથ દેખાડો ઈમ કહે, લોકાંતિક ઉલસીયા રે એક ક્રોડ આઠ લાખ સોનૈયા, દિન દિન પ્રભુજી આપે, ઇમ સંવત્સરીદાન દેઈ ને, જગના દારિદ્ર કાપે રે છાંડ્યાં રાજ અંતેઉર પ્રભુજી, ભાઈએ અનુમતિ દીધી, મૃગશીર વદી દશમી ઉત્તરાયે, વીરે દીક્ષા લીધી રે, ચઉનાણી તિણ દિનથી પ્રભુજી, વરસ દિવસ ઝાંઝેરા, ચીવર અર્ધ બ્રાહ્મણને દીધું, ખંડ ખંડ બે ફેરી રે ઘોર પરિષહ સાડા બારે, વરસ જે જે સહીયા ઘોર અભિગ્રહ જે જે ધરીયા, તે નવિ જાયે કહીંયા રે 63 Jain Education International For Private & Personal Use Only ૨ ..3 ..૪ ..4 ..{ .૭ ... '' ..૧૦ ..૧૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100