Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
બોલી ત્રિશલા માતા હૈયે ઘણું હિસતી અહો મુજ જાગ્યાં ભાગ્ય ગર્ભ મુજ સલવલ્યો સેવ્યો શ્રી જિનધર્મ કે સુરતરુ જીમ ફળ્યો સખીય કહે શિખામણ સ્વામિની સાંભળો, હળવે હળવે બોલો હસો રંગે ચલો, ઈમ આનંદે વિચરતા દોહલા પુરતા, નવ મહિના ને સાડા સાત દિવસ થતા. ચિત્ર તણી સુદ તેરસ નક્ષત્ર ઉત્તરા, જોગે જમ્યા વીર કે તવ વિકસી ધરા, ત્રિભુવન થયો રે ઉદ્યોત કે રંગ વધામણાં, સોના રૂપાની વૃષ્ટિ કરે ઘેર સુર ઘણા આવી છપ્પન કુમારી કે ઓચ્છવ પ્રભુ તણે, ચહ્યું રે સિંહાસન ઇન્દ્ર કે ઘંટા રણઝણે મળી સુરની ક્રોડ કે સુરવર આવીયો પંચ રૂપ કરી પ્રભુને સુરગિરિ લાવીયો એક ક્રોડ સાઠ લાખ કળશ જળ શું ભર્યા કિમ સહેશે લઘુ વીર કે ઇન્દ્ર સંશય ધર્યા પ્રભુ અંગુઠે મેરુ ચાંપ્યો, અતિ ગડગડે ગડગડે પૃથ્વીલોક જગતના લડથડે અનંત બળી પ્રભુ જાણી ઇન્દ્ર ખમાવીયા. ચાર વૃષભના રુપ કરી જળ નામીઓ પૂજી અર્થી પ્રભુને માય પાસ ધરે, ધરી અંગુઠે અમૃત ગયા નંદીશ્વરે રે
૧૪
Jain Education International For Private
Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/d24341db4c98aedf2ebf6306fc84274d157e436c9f6975fd09a4a10ad4a51170.jpg)
Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100