Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
•.૧૨
.૧૪
શૂલપાણિ ને સંગમ દેવ, ચંડકૌશિ ગોશાળે, દીધું દુઃખને પાયસ રાંધી, પગ ઉપર ગોવાળે રે કાને ગોપે ખીલા માર્યા, કાઢતા મૂકી રાટી, જે સાંભળતા ત્રિભુવન કંપ્યા, પર્વતશીલા ફાટી રે
..૧૩ તે તે દુષ્ટ સહુ ઉદ્ધરીયા, પ્રભુજી પરમ ઉપગારી, અડદ તણા બાકુલા લઈને, ચંદનબાળા તારી રે, દોય છ માસી નવ ચઉમાસી, અઢીમાસી, ત્રણ માસી, દોસ્ટમાસી બે બે કીધા, છ કીધા બે માસી રે
..૧૫ બાર માસને પખ બહોંત્તેર, છઠ્ઠ બર્સે ઓગણત્રીસ વખાણું, બાર અટ્ટમ ભદ્રાદિ પ્રતિમા, દિન દોર ચાર દશ જાણું રે ..૧૬ ઈમ તપ કીધા બારે વરસે, વિણ પાણી ઉલ્લાસે, તેમાં પારણા પ્રભુજીએ કીધા, ત્રણસે ઓગણપચાસ રે ..૧૭ કર્મ ખપાવી વૈશાખ માસે, સુદ દશમી શુભ જાણ, ઉત્તરાયોગે શાલિવૃક્ષ તળે, પામ્યા કેવળનાણ રે
..૧૮ ઈન્દ્રભૂતિ આદિ પ્રતિબોધ્યા, ગણધર પદવી દીધી, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, સંઘ સ્થાપના કીધી રે. ..૧૯ ચઉદ સહસ અણગાર સાધ્વી, સહસ છત્રીશ કહીને એક લાખ ને સહસ ઓગણ સાઠે, શ્રાવક શુદ્ધ લહીજે રે. ..૨૦ તીન લાખ અઢાર સહસ વળી, શ્રાવિકા સંખ્યા જાણી, ત્રણસેં ચૌદ પૂર્વધારી, તેરસે ઓહિનાણી રે સાત સયા તે કેવલનાણી, લબ્ધિધારી પણ તેતા વિપુલમતિયા પાંચશે કહીયા, ચારશે વાદી જીત્યારે
.૨૨
..૨૧
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
AM
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/168149648a58857e716179e64565abaabaa974751632426528ea804435ff62af.jpg)
Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100