Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 25
________________ lછા જિણાણું જાવયાણું, તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણું IIII સવ્પન્નૂણં સવ્વદરિસીણં સિવ-મયલ-મરુઅ-મહંતમખય-મવ્યાબાહ-મપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં ઠાણ સંપત્તાણં નમો જિણાણ જિય-ભયાણં III જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ ||૧૦|| જાવંતિ ચેઇઆઈ, ઉડ્ડે અ અહે અ તિરિઅલોએ અ; સવાઇ તાઇ વંદે, ઇહ સંતો તત્વ સંતાઈં ||૧| ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મથએણ વંદામિ ||૧|| જાવંત કે વિ સાહૂ, ભરહેરવય-મહાવિદેહે અ; સવ્વસિં તેસિં પણઓ તિવિહેણ તિદંડ વિરયાણું ||૧|| નમોડર્હસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય પ્યારો પ્યારો રે હો વાલા મારા, પાસ જિણંદ મને પ્યારો, તારો તારો રે હો વાલા મારા, ભવના દુઃખડા વારો ॥૧॥ કાશી દેશ વાણારસી નગરી, અશ્વસેન કુલ સોહીએ રે, પાસ જિણંદ વામા નંદા વાલા, દેખત જન મન મોહીએ ॥૨॥ છપ્પન દિગ્દમારી મિલી આવે, પ્રભુજીને હલરાવે રે, થઈ થઈ નાચ કરે મારા વાલા, હરખે જિન ગુણ ગાવે ||૩!! કમઠ હઠ ગાલ્યો પ્રભુ પાર્શ્વ, બળતો ઉગાર્યો ફણી નાગ રે, દીયો સાર નવકાર નાગકું, ધરણેન્દ્ર પદ પાયો ॥૪॥ Jain Education International For Private &ersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100