Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 33
________________ ||૨|| શિવ પહોંટ્યા ઋષભ ચઉ-દશ ભક્ત બાવીશ લલ્લા શિવ માસ તિથે છટ્ઠ શિવ પામ્યા વીર વલી, કાર્તિક વદી અમાવસ્યા નિરમલી આગામિ ભાવિ ભાવ કહા દિવાળી કલ્પે જેહ લલ્લા પુણ્ય પાપ ફલ અજઝયણે કહ્યા. સવિ તહત્તિ કરીને સહ્યા સવિ દેવ મલી ઉદ્યોત કરે પરભાતે ગૌતમ જ્ઞાન વરે જ્ઞાન વિમલ સદા ગુણ વિસ્તરે જિન શાસનમાં જયકાર કરે I3I/ ||૪|| JJll જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવા સુર નરના નાયક જેહની સારે સેવા કરુણા રસ કંદ વંદો આનંદ આણી ત્રિશલા સુત સુંદર, ગુણ મણિ કેરો ખાણી જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે તે ચ્યવન જન્મ વ્રત, નાણ અને નિર્વાણ સવિ જિનવર કેરા, એ પાંચે અહિઠાણ રા. જિહા પંચ સમિતિ યુત, પંચ મહાવ્રત સાર જેમાં પરકાશ્યા, વળી પાંચે વ્યવહાર Jain Education International For Private $29rsonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100