Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
ત્યાગ વૈરાગ્ય સંયમ કે યોગ સે, નિ:સ્પૃહ ભાવ જગાઈ, સર્વસંગ પરિત્યાગ કરાકર, અલખ ધુન મચાઈ અપગત દુઃખ કહલાઈ ..સખી રે ..૩ અપૂર્વ કરણ ગુણ સ્થાનક સુખકર, શ્રેણી પક મંડવાઈ, વેદ તીનોં કા છેદ કરાકર, ક્ષીણ મોહી બનવાઈ, જીવન મુક્તિ દિલાઈ ..સખી રે ..૪ ભક્ત વત્સલ પ્રભુ કરુણા સાગર, ચરણ શરણ સુખદાઈ, જશ કહે ધ્યાન પ્રભુ કા ધ્યાવત, અજર અમર પદ પાઈ, ઠંદ સકલ મિટ જાઈ ..સખી રે ..૫
ૐ શ્રી શાંતિનાથ સમરીયે .... વિશ્વસેન નૃપ અચિરાનંદન, નમન પૂજન સેવન કરીયે | પારંગત નું શરણ ગ્રહીને, માનવ દેહ સફલ કરીયે રિશા. શાંતિ વિધાયક નામ રટણથી, પરમ શાંતિ પદ ઝટ વરીયે ll ભક્તવત્સલ ભવ સંતતિ છેદક, યાન પાત્ર સમ ભવ દરીયે l૪ . નાડહં ન તુ મમ – મંત્ર જપીને, પુનિત પ્રભુ પગલે ચરીયે પણ દુર્લભ જિન ગુણ અંગી કરીને, જઈ વસીયે શિવમંદિરીયે ૬I
કોયલ ટહુકી રહી મધુવનમેં પાર્શ્વ શામલીયા વસો મેરે મન મેં .. કાશી દેશ વારાણસી નગરી, જન્મ લીયો પ્રભુ ક્ષત્રીય કુલ મેં ..૨ બાલપણામાં પ્રભુ અભુત જ્ઞાની, કમઠકો માન હર્યો એક પલમેં ..૩ નાગ નિકાલા કાષ્ટ ચીરાકાર, નાગકું કિયો સુરપતિ એક છીનમેં..૪
Jain Education International For Privat 44Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/78df394c12f8f649673ad11fc163e99a85b337a135a12907b85b3cf3af9236ee.jpg)
Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100