Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 52
________________ મારું ન હતું તેને મારું કહી માન્યું, મારું હતું તેને ના રે પિછાન્યું, હાં રે એવા મુર્ખતાના દુઃખ મારા, કહેજો ચાંદલિયા (૨) 13 સીમંધર સીમંધર હૃદયમાં ધરતો, પ્રત્યક્ષ દર્શનની આશા હું રાખતો હાં રે એવા વિયોગના દુ:ખ મારા, કહેજો ચાંદલિયા (૨) ૪|| સંસારના સુખ મને કારમાં જ લાગે, તારા વિના કહું વાત કોની આગે હાં રે એવા વીર વિજયના દુઃખ, કહેજો ચાંદલિયા (૨) પી. 13_ II૧] મેં સિદ્ધાચલ કી ભક્તિ રચા સુખ પાલું રે કર આદિનાથ કો વંદન પાપ ખપા લું રે... જો મોર કહીં બન જાઉં, પ્રભુ આગે નૃત્ય રચાઉં, રાવણ કી તરહ મેં તીર્થંકર પદ, પંજી એક કમા હું, શીવસુખ પાલું રે... મેં કોયલ જો બન જાઉં, પ્રભુજી કે ગાને ગાઉં, મેં દીનાનાથ કો રિઝા રિઝાકર, અપના ભાગ્ય જગા લું રા શત્રુંજય શત્રુ વિનાશે, ત્મા કી જ્યોત પ્રકાશે, મેં ભાવભક્તિ કે રંગ મેં અપના, જીવન વસ્ત્ર રંગા લું રૂપ ઈસ ગિરિકા ઈક ઈક કર, હીરે સે મોલ હૈ બઢકર, કોઈ ચતુર જીહરી અગર મિલે તો, સચ્ચા મોલ કરા તું l૪| સમતા કા દ્વાર બના લું, તપ કી દીવાર ચિના લું, જહાં રાગ દ્વેષ નહી ઘુસને પાયે, ઐસા મહેલ બના લું પણ કાર્તિક પૂનમ દિન આવે, મન યાત્રા કો હુકસાવે, મેં રામ ધર્મ કા નીર સિંચકર, આતમ બાગ ખિલા ! Jain Education International For Private Eersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100