Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
16.
તે માટે તમે અમર પલાવો વાળ, અઠ્ઠાઈ મહોત્સવ કીજે રે; અમ તપ અધિકાઈએ કરીને, નરભવ લાહો લીજે રે પા ઢોલ દબામાં ભરી ન ફેરી વાળ, કલ્પસૂત્રને જગાવો રે; ઝાંઝરના ઝણકાર કરીને, ગૌરીની ટોલી મલી આવો રે |૬ સોના રૂપાને ફુલડે વધાવો વા , કલ્પસૂત્રને પૂજે રે; નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી ધૂજો રે ગા એમ અટ્ટાઈ નો મહોત્સવ કરતાં વાતા, બહુ જીવન જગ ઉદ્ધરીયારે; વિબુધવિમલ વર સેવક એહથી, નવ નિધિ ઋદ્ધિ સિદ્ધિ વરિયા રે ૧૮
શ્રી મહાવીર સ્વામી પ્રભુનું હાલરડું માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલો હાલો હાલરવાના ગીત; સોના રૂપા ને વળી રત્ન જડિયું પારણું, રેશમ દોરી ઘુઘરી વાગે વ્હેમ છુમ રીત; હાલો હાલો હાલો હાલો મારા નંદને, જિનજી પાસે પ્રભુથી વરસ અઢીસે અંતરે; હોશે ચોવીસમો તીર્થકર જિન પરિમાણ; કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે માટે અમૃત વાણ
હાલો ૦૨ ચૌદે સ્વપ્ન હોવે ચક્રી કે જિનરાજ, વીત્યા બારે ચક્રી નહીં હવે ચક્રરાજ; જિનાજી પાસે પ્રભુના શ્રી કેશી ગણધાર, તેહને વચને જાણ્યા ચોવીશમાં જિનરાજ
હાલો ૦૩ Jain Education International For Private personal Use Only www.jainelibrary.org
JI૧]
Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100