Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 56
________________ હાલ ૦૯ હાલો ૧૦ નંદન મામા મામી લાવશે ટોપી આંગલાં, રતને જડી ઝાલર મોતી કસબી કોર; નીલા પીળાં ને વળી રાતાં સર્વે જાતિનાં પહેરાવશે મામી માહરા નંદ કિશોર નંદન મામા મામી સુખલડી બહુ લાવશે, નંદન ગજવે ભરશે લાડુ મોતીચુર; નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણાં નંદન મામી કહેશે જીવો સુખ ભરપૂર નંદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજી ને બહેન તમારી નંદ; તે પણ ગજવે ભરવા લાખણસાઈ લાવશે, તમને જોઈ જોઈ હોશે અધિકો પરમાનંદ રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘુઘરો, વળી સુડા મેના પોપટ ને ગજરાજ; સારસ કોયલ હંસ તીતર ને વળી મોરજી મામી લાવશે રમવા નંદ તમારે કાજ - છપ્પન કુમરી અમરી જલ કળશે નવરાવી આ નંદન તમને અમને કેલી ઘરની માંહી; ફૂલની વૃષ્ટિ કીધી યોજન એકને માંડલે બહુ ચિરંજીવો આશિષ દીધી તુમને ત્યાંહી તમને મેરુગિરિપર સુરપતિએ નવરાવીઆ, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય, હાલો ૧૧ હાલો ૧૨ હાલો ૧૩ Jain Education International For Private 52 Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100