Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
દૂર જાવે પ્રભુ તુમ દરિસન સે, દુ:ખ દોહગ દારિદ્ર અઘ-ધંદા; વાચક જસ કહે સહસ ફલત તુમ, જે બોલે તુમ ગુણ કે વૃંદા જય ૬
પદ્મપ્રભ પ્રાણ સે પ્યારા, છોડાવો કર્મ કી ધારા; કરમ ફંદ તોડવા ધોરી, પ્રભુજીસે અરજ હૈ મોરી પદ્મપ્રભ ાવા લઘુવય એક થે જીયા, મુક્તિ મેં વાસ તુમ ક્રિયા:, ન જાની પીર તેં મોરી, પ્રભુ અબ ખેંચ લે દોરી |રા વિષયસુખ માની માં મનમેં, ગયો સબ કાલ ગફલત મેં, નરકદુઃખ વેદના ભારી, નિકલવા ના રહી બારી ||રૂા. પરવશ દીનતા કીની, પાપકી પોટ શિર લીની, ના જાની ભક્તિ તુમ કેરી, રહો નિશદિન દુ:ખ ઘેરી II ઇસવિધ વિનંતી તોરી, કરુ મેં દોય કર જોડી, આતમ આનંદ મુજ દીજી, વીરનું કાજ સબ કીજો ||પી
10–
વંદો વીર જિણેસર રાયા, ત્રિશલા માતાના જાયા; હરિ લંછન કંચન વન કાયા, મુજ મંદિર આયા ૧. દુ:ષમ સમયે શાસન જેહનું શીતલ ચંદન છાયા; જે સેવંતા ભવિજન મધુકર, દિનદિન હોત સવાયા રા તે ધન્ય પ્રાણી સદ્ગતિ ખાણી, જસ મનમાં જિન આયા; વંદન પૂજન સેવન કીધી, તે કો જનની માયા રૂા. કર્મ કઠિન ભેદન બલવત્તર, વીર બિસ્ટ જિણે પાયા; એકલ મલ્લ અતૂલીબલ અરિહા, દૂશ્મન દૂર ગમાયા ૪||
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ec4ee61323ed6a76cbc8184d1b52958f5329a38c091805e4911da8fdc7472cdd.jpg)
Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100