Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
1_
સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમે ભીંજ ગયો એક રંગમેં..૫ સમેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા, પાર્શ્વજી કો મહિમા તીન ભુવનમેં..૬ ઉદયરત્ન કી એહી અરજ હૈ, દિલ અટક્યો તોરા ચરણ કમલ મેં..૭
||૨}{
અખિયા હરખણ લાગી, હમારી અખિયાં હરખણ લાગી; દર્શન દેખત પાર્શ્વ જિણંદ કો, ભાગ્ય દશા અબ જાગી ||૧| અકલ અરૂપી ઓર અવિનાશી, જગમેં તુંહી નિરાગી સુરત સુંદર અરિજ એહી, જગ જનને કરે રાગી શરણાઁગત પ્રભુ, તુજ પદ પંકજ, સેવના મુજ મતિ જાગીશા૪મા લીલાલહેરે દે નિજ પદવી, તુમ સમ કો નહી ત્યાગી વામાનંદન ચંદનની પરે, શીતલ તું સૌભાગી
11311
||૫||
IIFI
જ્ઞાન વિમલ પ્રભુ ધ્યાન ધરંતા, ભવ ભય ભાવઠ ભાંગી મા 8 જ્ય જ્ય જ્ય જ્ય પાસ જિણંદા
અંતરીક્ષ પ્રભુ, ત્રિભુવન તારક, ભવિક કમલ ઉલ્લાસ દિણંદા.જય ૧ તેરે ચરણ શરણ મેં કીનો, તુમ બિન તોડે કુણ ભવ ફંદા; પરમ પુરુષ પરમારથ દર્શી, તું દીયે ભવિકકું પરમાનંદા, જય ૨ તું નાયક તું શિવસુખ દાયક, તું હિતચિંતક તું સુખકંદા; તું જગરંજન તું ભવભંજન તું કેવલ કમલા ગોવિંદા.. કોડિ દેવ મલિકે કર ન શકે, એમ અંગુઠ રૂપ પ્રતિ છંદા; ઐસો અદ્ભુત રુપ તિહારો, વરષત માનું અમૃત કો બુંદા.. જય ૪ મેરે મન મધુકર કે મોહન, તુમ હો વિમલ સદલ અરવિંદા; નયન ચકોર વિલાસ કરત હૈ, દેખત તુમ મુખ પૂનમચંદા.. જય ૫
જય ૩
Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100