Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 39
________________ 3_ (બીજની સ્તુતિ) અજુવાલી તે બીજ સોહાવે રે, ચંદા રુપ અનુપમ ભાવે રે; ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, સીમંધરને વંદના કહેજો રે ||૧|| વીસ વિહરમાન જિનને વંદો રે, જિનશાસન પુજી આનંદો રે; ચંદા એટલું કામ મુજ કરજો રે, સીમંધરને વંદના કરજો રે ||ગી સીમંધર જિનની વાણી રે, તે તો પીતાં અમીય સમાણી રે; ચંદા તમે સુણી અમને સુણાવો રે, ભવસંચિત પાપ ગમાવો રે |૩|| સીમંધરજિનની સેવા રે, જિનશાસન ભાસન મેવા રે; ચંદા હોજો સંઘના ત્રાતા રે, મૃગ લંછન ચંદ્ર વિખ્યાતા રે ||૪|| 4 અરિહંત નમો વળી સિદ્ધ નમો, આચારજ વાચક સાહુ નમો; દર્શન જ્ઞાન ચારિત્ર નમો, તપ એ સિદ્ધિચક્ર સદા પ્રણામો અરિહંત અનંત થયા થાશે, વલી ભાવ નિક્ષેપે ગુણ ગાશે; પડિક્કમણાં દેવવંદન વિધિશું, આંબિલ તપ ગણણું ગણો વિધિશું છ'રી પાળી જે તપ કરશે, શ્રીપાલતણી પરે ભવ તરસે; સિદ્ધચક્રને કોણ આવે તોલે, એહવા જિન આગમ ગુણ બોલે Jain Education International For Private &35rsonal Use Only 11911 11211 11311 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100