Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
5
6
7_
સાડા ચાર વરસે એ તપ પૂરો, એ કર્મવિદારણ તપ શૂરો; સિદ્ધચક્રને મનમંદિર થાપો, નયવિમલેસર વર આપો.
||૪||
(રાગ : મનોહરમૂર્તિ મહાવીરતાણી) સિદ્ધચક્રવર સેવા કીજે, અરિહંતાદિક ધ્યાન ધરીજે; શ્રી શ્રીપાલચરિત્ર સુણિજે, વિમલેસર પદ પદ્મ નમીજે (રાગ : શત્રુંજ્યમંડન ઋષભજિનંદ)
સિદ્ધિચક્ર આરાધિ, કીજે આંબિલ એકાશી, અરિહંતાદિક જપું, માલા વીસ તે કાસી;
ભૂમિ સંથારો ઇમ જિનવાણી પ્રકાશી, પદ્મવિજયનાં વાછિત પૂરે સોહમવાસી ||૧||
ભીડભંજન પાર્શ્વ પ્રભુ સમરો, અરિહંત અનંત નું ધ્યાન ધરો; જિન આગમ અમૃત પાન કરો, શાસન દેવી સવિ વિઘ્ન હરો.
પુંડીરક મંડણ પાય પ્રણમિજે, આદીશ્વર જિન ચંદાજી નેમ વિના ત્રેવિશ તીર્થંકર, ગિરી ચઢીયા આનંદાજી; આગમ માંહી પુંડરિક મહિમાં, ભાખ્યો જ્ઞાનદિણંદાજી, ચૈત્રી પુનમદિને દેવી ચકેશ્વરી, સૌભાગ્ય ધો સુખ કંદાજી ||૧|| 368
Jain Education International For Private Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/c0cfab6650e1f17733a2e220530f7de430f310427c21427c1b62f3c5987d7a11.jpg)
Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100