Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 43
________________ પ્રથમ વખાણે ધર્મસારથી પદ, બીજે સુપના ચારજી, ત્રીજે સુપન પાઠક વલી ચોથે, વીર જનમ અધિકારજી; પાંચમે દીક્ષા છટ્ટ શિવપદ, સાતમે જિન –વિશજી, આઠમે થિરાવલી સંભળાવી, પિયુડા પુરો જગીશજી રિા છ અમ અઢાઈ કીજે, જિનવર ચૈત્ય નમીત્તેજી, વરસી પડિક્કમણું મુનિ વંદન, સંઘ સયલ ખામીજેજી; આઠ દિવસ લગે અમર હલાવી, દાન સુપાત્રે દીજી, ભદ્રબાહુ ગુરુ વયણ સુણિને, જ્ઞાન સુધારસ પીજેજી તીરથમાં વિમલાચલ ગિરિમાં, મેરુ મહીધર જેમજી, મુનિવર માંહિ જિનવર મોટા, પર્વ પજુસણ તેમજી; અવસર પામી સાહમિવચ્છલ, બહુ પક્વાન વડાઈજી, ખિમાવિજય જિન દેવી સિદ્ધાઈ, દિન દિન અધિક વધાઈજી જા 13 સુકૃત કરણી ઉદય કરીને, માનવભવ મેં પાયોજી, શ્રાવકને કુલે સાધુને યોગે, શ્રીજિન સહી જે ધ્યાયોજી; પર્વ પજુસણ પુન્ય પામી, લાહો લીજે વિશેષજી, ત્રિકરણ શુદ્ધ કિરિયા પાલે, તેહ સુકૃતને લેખેજી ના અષ્ટપ્રકારી પૂજા કરીને, ભાવ ધરી મન ગમતેજી, પવિત્રાઈ ઘણી શુદ્ધ પદારથ, ભજો ભાવિક જિન ભગતેજી; પોસહ કીજે દાન જ દીજે, ચઉવિત સંઘરું ગતેજી, પર્વ પર્યુષણ પાલે જે નર, આઉખું બાંધે સુગતેજી રા. વીર ચરિત્ર કલ્યાણક સુપર , પ્રવચનના ગુણ સુણિયેજી, ચ્યવન જન્મ દિફખ કેવલ પદ, ઇત્યાદિક વર્ણવીયે જી; Jain Education International For Private ersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100