Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 42
________________ 1 ||૧|| મણિ રચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યુષણ કેરો, મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃંદ, એ પર્વ પર્વમાં જિમ તારામાં ચંદ નાગકેતુની પેરે, ક૫ સાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરુમુખ અધિકી લીજે; દોય ભેદે પૂજા, દાન પંચ પ્રકાર કર પડિક્કમણાં ધર, શીયલ અંખડિત ધાર ||રા જે ત્રિકરણ શુદ્ધ, આરાધે નવ વાર, ભવ સાત આઠ. નવ, અવશેષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરોમણિ, કલ્પસૂત્ર સુખકાર, તે શ્રવણે સુણીને, સફળ કરો અવતાર રૂપ સહુ ચૈત્ય જુહારી, ખમત ખામણા કીજે, કરી સાહમિવત્સલ, કુગતિ દ્વાર પટ દીજે; અટ્ટાઈ–મહોત્સવ, ચિદાનંદ ચિત્તલાઈ, ઈમ કરતાં સંઘને, શાસનદેવ સહાઈ 12_ પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી; કુંવર ગયવર ખંધે ચઢાવી, ઢોલ નિશાન વગડાવોજી, સદગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી ||૪|| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100