Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 32
________________ 2_ 3 1 બાર વરસ ઉપર વલી, સાડા ષટ્કાસ ઘોર અભિગ્રહ આદર્યો, કીમ કીજે તાસ માધવ સુદિ દશમી દિને, પામ્યા કેવલનાણઃ પદ્મ કહે મહોત્સવ કરો, ચઉવિહ સુરમંડાણ દેવ મળીયા દેવ મળીયા કરે ઉત્સવ રંગ, મેરઈયાં હાથે ગ્રહી દ્રવ્ય તેજ ઉદ્યોત કીધો, ભાવ ઉદ્યોત જિનેન્દ્રને ઠામ ઠામ એહ ઓચ્છવ પ્રસિદ્ધો સિદ્ધારથ સુત વંદીયે ત્રિશલાનો જાયો ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયો મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય બહોતેર વર્ષનું આઉખું વીર જિનેશ્વર રાય ક્ષમાવિજય જિનરાયનોએ, ઉત્તમ ગુણ અવદાત સાત બોલથી વર્ણવ્યો પદ્મ વિજય વિખ્યાત શ્રી મહાવીર સ્વામી સ્તુતિ ||૨|| મનોહર મૂર્તિ મહાવીર તણી, જિણે સોલ પહોર દેશના પભણી નવ મલ્લી નવ લચ્છી નૃપતિ સુણી કહી શિવ પામ્યા ત્રિભુવન ધણી ||૧|| Jain Education International For Private & Penal Use Only 11311 લખકોડી છટ્ઠ ફલ કરી કલ્યાણ કરો એહ કવિ નય વિમલ કહે ઇસ્યુ, ધન ધન દહાડો તેહ ।।૨।। ||૧|| ||૧|| ||શ 11311 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100