Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
1_
2
3
ઉપયોગી સામાન્ય ચૈત્યવંદન
બાર ગુણ અરિહંત દેવ, પ્રણમિજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતા, દુ:ખ દોહગ જાવે. આચરજ ગુણ છત્રીસ, પચ્ચવિશ ઉવજ્ઝાય; સત્તાવિશ ગુણ સાધુના, જપતા શિવ સુખ થાય અષ્ટોત્તર શત ગુણ મલીએ, એમ સમરો નવકાર; ધીર વિમલ પંડિત તણો, નય પ્રણમે નિત્ય સાર
આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ, જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ શત્રુંજ્યે શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર તારંગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ જુહાર અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચૌવીશે જોય; મણીમય મુરતી માનશું, ભરતે ભરાવી સોય. સમેતશિખર તીરથ વડું, જ્યાં વિશે જિન પાય; વૈભાર ગિરિવર ઉપરે, શ્રી વીર જિનેશ્વર રાય માંડવગઢનો રાજીઓ, નામે દેવ સુપાસ;
રિખવ કહે જિન સમરતા, પહોંચે મનની આશ
પ્રથમ તીર્થંકર તણા હુવા, ભવ તેર કહીજે; શાંતિ તણા ભવ બાર સાર, નવ નેમ લહીજે દશ ભવ પાસ જિણંદના, સત્તાવીશ શ્રી વીર; શેષ તીર્થંકર ત્રિભું ભવે, પામ્યા ભવ જલ તીર
31
Jain Education International For Private & Personal Use Only
મારા
I130
||૧||
રાસા
11311
||૪||
!!પા!
||૧||
!!!!
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/383a6544d79ff44b6fb82929eeec6fc7be434ad702b62b66b2e7573293bb7550.jpg)
Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100