Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 34
________________ પરમેષ્ઠિ અરિહંત નાથ સર્વજ્ઞ ને પાર એહ પંચ પદે લો આગમ અર્થ ઉદાર રૂપ માતંગ સિદ્ધાઇ, દેવી જિનપદ સેવી દુ:ખદુરિત ઉપદ્રવ, જે ટાળે નિતનેવી શાસન સુખદાઈ, આઈ સુણો અરદાસ શ્રી જ્ઞાન વિમલ ગુણ પૂરો વાંછિત આશ. શ્રી મહાવીર સ્વામી સ્તવન TI૪ની દીન દુખીયાનો તું છે બેલી, તું છે તારણહાર, તારા મહિમાનો નહિ પાર રાજ પાટને વૈભવ છોડી, છોડી દીધો સંસાર | તારા... ||૧|| ચંડકોશીયો ડસીયો જ્યારે, દૂધની ધારા પગથી નિકળે, વિષને બદલે દુધ જોઈને, ચંડકોશીયો આવ્યો શરણે, ચંડકોશિયાને તે તારી, કીધો ઘણો ઉપકાર || તારા... રા કાનમાં ખીલ્યા ઠોક્યા જ્યારે, થઈ વેદના પ્રભુને ભારે, તો ય પ્રભુજી શાંત વિચારે, ગોવાળનો નહિ વાંક લગારે, ક્ષમા આપી તે જીવોને, તારી દીધો સંસાર | તારા.... lal મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુની ધારા વહાવે ક્યાં ગયા એકલા મુકી મુજને, હવે નથી કોઈ જગમાં મારે, પશ્ચાતાપ કરતા કરતા, ઉપવું કેવળજ્ઞાન || તારા... ||૪|| જ્ઞાન વિમલ ગુરુવયણે આજે, ગુણ તમારા ગાવે ભાવે, થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર તરાવે, અરજ અમારી દિલમાં ધારી, વંદુ હું વારંવાર || તારા... પણ Jain Education International For Private & Orsonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100