Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
જિહાંથી સમકિત ફરશીયુએ તિહાંથી ગણીએ તેહ; ધીર વિમલ પંડીત તણો, જ્ઞાન વિમલ ગુણગેહ
I[3]
પરમેશ્વર પરમાત્મા, પાવન પરમિટ્ટ જય જગગુરુ દેવાધિદેવ, નયને મે દિટ્ટ અચલ અકલ અવિકાર સાર, કરુણારસ સિંધુ; જગતિ જન આધાર એક, નિષ્કારણ બંધુ ગુણ અનંત પ્રભુ તાહરા એ, કિમહિ કહ્યાં નહિ જાય; રામપ્રભુ જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય.
IIII
||૩||
III
||રા
Imall
જય જય શ્રી જિનરાજ આજ, મળીયો મુજ સ્વામી અવિનાશી અકલંક રૂપ, જગ અંતર્યામી રૂપારૂપી ધર્મ દેવ, આતમ આરામી ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવલીલા પામી સિદ્ધ બુદ્ધ તુજ વંદતાએ સકલ સિદ્ધિ વર બુદ્ધિ; રામ પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ શુદ્ધિ કાળ બહુ સ્થાવર ગ્રહી, ભમિયો ભવમાંહી; વિકલેન્દ્રિયમાંહી વસ્યો, સ્થિરતા નહી કયાંહી તિર્યંચ પંચેન્દ્રિયમાંહી દેવ કર્મે હું આવ્યો; કરી કુકર્મ નરકે ગયો, તુમ દરિશન નવિ પાયો એમ અનંત કાળે કરીએ, પામ્યો નર અવતાર; હવે જગતારક તું મલ્યો, ભવજલ પાર ઉતાર
Ill
1 yil
1૬
Jain Education International For Private & Personal Use Only
32.
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b5686395587ee760880fd7de8e6f25582e2556d7ff317dcdfa47bd3f623c19e6.jpg)
Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100