Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
એક ચડતા ચડતી દીસે રે, અષ્ટાપદ જિન ચૌવિશે રે શંત્રુજ્ય જઈને જુહારો રે, આબુજી જઈ દુ:ખ વારો રે રા.
જ્યાં ચૌત્રીશ અતિશય છાજે રે, ત્યાં બેઠા ધીંગલમલ ગાજે રે ધીંગલમલની વાણી મીઠી રે, સહુ સુણજો સમકિત પ્રાણી રે ||
ત્યાં બેઠા અંબિકા ભારી રે, એને નાકે સોનાની વાળી રે, સહુ સંઘના સંકટ ચુરે રે, નય વિમલના વાંછિત પુરે રે જી.
શ્રી નેમિનાથ સ્તવન નેમજી કાગળ મોકલે, નિશદિન રાજુલ હાથ હવે અમે સંયમ લઈશું, ચાલો અમારી સાથ ||૧| અમે છીએ ગઢ ગિરનારના, સુંદર સહસામ્ર વન તિહાં તમે વહેલા પધારજો, જે હોય સંયમમાં મન શા. કહેશો કે અમને કહ્યું નહી, આઠે ભવોની પ્રીત, વલતુ વાલમ વાલહા, એ છે ઉત્તમ રીત |૩|| લેખ વાંચીને રાજીમતી, ચઢીયા ગઢ ગિરનાર સ્વામી સાથે સંયમ લીધો, પાળે પાંચ આચાર III ધન રાજુલ ધન નેમજી, ધન ધન બેઉની પ્રીત સંયમ પાલી મુક્ત પહોંચ્યા, રૂપ વંદે નિશદિન પા
સિાંજના દેવવંદનો શ્રી મહાવીર સ્વામી ચૈત્યવંદન
ત્રીસ વરસ ગૃહવાસ જાસ, ત્રણ જ્ઞાને સ્વામી, ચઉનાણી ચારિત્રીયા, નિજ આતમરામી
||૧||
Jain Education International For Private 27ersonal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100