Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
2_
3
--
બપોરનું દેવવંદન શ્રી નેમિનાથ ચૈત્યવંદન
નેમિનાથ બાવીસમાં, શિવાદેવી માય સમુદ્ર વિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર શંખ લંછન ધર સ્વામીજી, તજી રાજુલ નાર શૌરીપુર નયરી ભલીએ, બ્રહ્મચારી ભગવાન જિન ઉત્તમપદ પદ્મ ને, નમતા અવિચલ ઠાણ
રાજુલ વર શ્રી નેમિનાથ, શામલીયો સારો શંખ લાંછન દશ ધનુષ દેહ, મન મોહન ગારો સમુદ્રવિજય રાયકુલ તિલો શિવાદેવી સુત પ્યારો સહસ્ર વરસનું આઉખું પાલી સુખકારો ગિરનારે તત્કાલ ગયો એ, શૌરીપુર અવતાર રુપ વિજય કહે વાલ હો, જગજીવન આધાર
બાવીશમા શ્રી નેમિનાથ, નિત્ય ઉઠી વંદો સમુદ્રવિજય સુત ભાનુ સમ, ભવિજન સુખ કંદો સઘનશ્યામ ધૃતિ દેહની, દશ ધનુષ્ય શરીર, અમિત કાંતિ યાદવ ધણી, ભાંજે ભવ તીર રાજીમતિ રમણી તજીએ, બ્રહ્મચર્ય ધરે ધીર શિવરમણી સુખ વિલસતાં ભૂપ નમે ધરી ધીર
25
Jain Education International For Private & Personal Use Only
||૧||
||||
11311
||૧||
||૨||
11311
||૧||
શશા
11311
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/f8e9ba07f25963db506e5ef9567c1d1ad468215edd1aacbd1b1c9b0520ba2a24.jpg)
Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100