Book Title: Paushadh Vidhi Abhiyan Author(s): Hirchandravijay, Punyavimalvijay Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ સામાયિક દંડક સૂત્રો કરેમિ ભંતે ! સામાઈયં સાવજ્જ જોગં પચ્ચકખામિ જાવ પોસહં પક્વાસામિ દુવિહં તિવિહેણું મહેણ વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ તસ્મ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્રાણ વોસિરામિ સ્થાપનાજી પડિલેહણના ૧૩ બોલો શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ (૧) જ્ઞાનમય – દર્શનમય – ચારિત્રમય શુદ્ધશ્રદ્ધામય-શુદ્ધપ્રરૂપણામય-શુદ્ધ સ્પર્શનામય (૭) પંચાચાર પાળે – પળાવે - અનુમોદ (૧૦) મનગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિએ ગુપ્તા (૧૩) મુહપત્તિના ૫૦ બોલો વસ્ત્ર પડિલેહણના ૫ બોલ સૂત્ર અર્થ તત્ત્વ કરી સદહું (૧) સમતિ મોહનીય-મિશ્ન મોહનીય – મિથ્યાત્વ મોહનીય પરિહરું (૪) કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ પરિહરું (૭) સુદેવ-સુગુરુ-સુધર્મ આદરું (૧૦) કુદેવ-કુગુરુ-કુધર્મ પરિહરુ (૧૩) જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરું (૧૬). જ્ઞાનવિરાધના-દર્શનવિરાધના-ચારિત્રવિરાધના પરિહરું (૧૯) મનગુપ્તિ-વચનગુપ્તિ-કાયગુપ્તિ આદરું (૨૨) મનદંડ-વચનદંડ-કાયદંડ પરિહરું (૨૫) Jain Education International For Private & Mersonal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 100