Book Title: Paushadh Vidhi Abhiyan Author(s): Hirchandravijay, Punyavimalvijay Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ ૧૨ સાંજનું પડિલેહણ અને દેવવંદન ૧૩ સ્થંડિલ ભૂમિ જોઈને માંડલા કરવા ૧૪ દેવસી પ્રતિક્રમણ ૧૫ સંથારા પોરિસી અને શયન વિધિ ૧૬ સવારે ઉઠી નવકાર મંત્ર સ્મરણ તથા રાઈ પ્રતિક્રમણ ૧૭ પડિલેહણ દેવવંદન સઝાય ૧૮ પૌષધ પારવાની વિધિ * રાત્રિ પૌષધ કરનારે સાંજે સૌથી પહેલા પૌષધ લેવો, પછી નંબર ૧૨ થી ૧૮ સુધીની સંપૂર્ણ વિધિ ક્રમશઃ કરવી અને સાંજે દિવસના ૪ પ્રહરનો પૌષધ પારવો હોય તો સાંજના પ્રતિક્રમણ પછી જ પારી શકાય. પૌષધ લેવાની વિધિ — - ખમાસમણુ-ઇરિયાવહિયં-તસ્સ ઉત્તરી-અન્નત્ય-૧ લોગસ્સનો કાઉસગ્ગ (સંદેસુ નિમ્મલયરા સુધી)-પ્રગટ લોગસ્સ ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પૌષહ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું... (૫૦ બોલથી મુહપત્તિ પડિલેહણ) ખમા,ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પૌષહ સંદિસાહું ? ઇચ્છે ખમા.ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પૌષહ ઠાઉં ? ઇચ્છે ૧ નવકાર ગણવો માથુ નમાવી – ઇચ્છકારી ભગવત્ પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી. પોસહ દંડક સૂત્ર ગુરુદેવ પાસે ઉચ્ચરે અથવા ન હોય તો સ્વયં બોલે. ખમા.ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું... (૫૦ બોલથી મુહપત્તિ પડિલેહણ) Jain Education International For Private &2Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 100