Book Title: Paushadh Vidhi Abhiyan Author(s): Hirchandravijay, Punyavimalvijay Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ પોષધ વિધિ ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ છે. આ શ્રાવકનું ૧૧ મું વ્રત છે. પર્વ દિવસોમાં ચાર કે આઠ પ્રહરનો પૌષધ કરવાનો ઉપદેશ છે. પૌષધ ચાર પ્રકારના છે. ૧) આહાર પૌષધ : ઉપવાસાદિ તપ. ૨) શરીર સત્કાર પૌષધ : સ્નાન-વિભુષાદિનો ત્યાગ ૩) બ્રહ્મચર્ય પૌષધ : શીલનું પાલન ૪) અવ્યાપાર પૌષધ : સાવધ વ્યાપારનો ત્યાગ (પૌષધની વિધિનો ક્રમ ૧ સૂર્યોદય પહેલા પૌષધ લઈ રાઈ પ્રતિક્રમણ ૨ સૂર્યોદય સુધી પડિલેહણ વિધિ 3 દેવવંદન અને સઝાય ૪ રાઈ મુહપત્તિ ૫ દેરાસરમાં ચૈત્યવંદના ૬ બહુ પવિપુણા પોરિસી (લગભગ સવારે ૯ વાગે) ૭ પ્રવચન સાંભળવું અથવા સ્વાધ્યાય કરવો. ૮ બપોરનું દેવવંદન (ચોમાસામાં કાજો લઈને દેવવંદન કરવું) ૯ પચ્ચકખાણ પારવું ૧૦ આહાર વિધિ ૧૧ વાપર્યા પછી ચૈત્યવંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 100