Book Title: Paushadh Vidhi Abhiyan Author(s): Hirchandravijay, Punyavimalvijay Publisher: Divya Darshan Trust View full book textPage 7
________________ - ખમ.ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સામાયિક સદસાહું ? | ઇચ્છ.. - ખમા.ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક ઠાઉં? ઇચ્છ... ૧ નવકાર ગણવો માથું નમાવી – ઇચ્છકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી. (સામાયિક દંડક સૂત્ર ગુરુદેવ બોલે, ન હોય તો સ્વયં બોલવું.) ખમા ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે સંદિસાહું ? ઇરછેં... ખમા.ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે ઠાઉં ? ઇચ્છ.. - ખમા.ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સઝાય સંદિસાહું ? ઇચ્છ... ખમાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવન સઝાય કરું ? ઇરછેં... ત્રણ નવકાર ગણવા * પૌષધ લીધા પછી પ્રતિક્રમણમાં સાત લાખના બદલે ગમણાગમણે સૂત્ર બોલવું. પોસહ દંડક સૂત્રો કરેમિ ભંતે / પોસહં, આહાર પોસહં દેસઓ-સવ્વઓ, સરીર સક્કાર પોસહં સવ્વઓ, બંભચેરપોસહં સવ્વઓ, અવ્વાવાર પોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં ઠામિ, જાવ દિવસ અહોરd જુવાસામિ દુવિહં તિવિહેણં, મહેણ વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ તસ્મ ભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અખાણ વોસિરામિ. Jain Education International For Private 3 Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 100