________________
- ખમ.ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સામાયિક સદસાહું ? |
ઇચ્છ.. - ખમા.ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક ઠાઉં? ઇચ્છ...
૧ નવકાર ગણવો માથું નમાવી – ઇચ્છકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી. (સામાયિક દંડક સૂત્ર ગુરુદેવ બોલે, ન હોય તો સ્વયં બોલવું.) ખમા ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે સંદિસાહું ? ઇરછેં...
ખમા.ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે ઠાઉં ? ઇચ્છ.. - ખમા.ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સઝાય સંદિસાહું ? ઇચ્છ... ખમાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવન સઝાય કરું ? ઇરછેં... ત્રણ
નવકાર ગણવા * પૌષધ લીધા પછી પ્રતિક્રમણમાં સાત લાખના બદલે ગમણાગમણે સૂત્ર
બોલવું.
પોસહ દંડક સૂત્રો
કરેમિ ભંતે / પોસહં, આહાર પોસહં દેસઓ-સવ્વઓ, સરીર સક્કાર પોસહં સવ્વઓ, બંભચેરપોસહં સવ્વઓ, અવ્વાવાર પોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં ઠામિ, જાવ દિવસ અહોરd
જુવાસામિ દુવિહં તિવિહેણં, મહેણ વાયાએ કાએણે ન કરેમિ ન કારવેમિ તસ્મ ભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અખાણ વોસિરામિ.
Jain Education International For Private 3 Personal Use Only
www.jainelibrary.org