________________
હાસ્ય-રતિ-અરતિ પરિહરું (૨૮) ભય-શોક-જુગુપ્સા પરિહરું (૩૧)
કૃષ્ણ લેશ્યા નીલ લેશ્યા કાપોત લેશ્યા પરિહરું (૩૪)
રસગારવ
ઋદ્ધિ ગારવ શાતા ગારવ પરિહરું (૩૭) માયાશલ્ય-નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્ય પરિહરું (૪૦)
શરીર પડિલેહણના ૨૫ બોલ
-
5
—
ક્રોધ-માન પરિહરું (૪૨) માયા-લોભ પરિહરું (૪૪)પૃથ્વીકાય-અપકાય-તેઉકાયની જયણા કરું (૪૭) વાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાયની રક્ષા કરું (૫૦)
બહેનોને ૪૦ બોલવાના હોય છે. મોટા અક્ષરે લખેલ બોલો બહેનોએ ન બોલવા.
ગમણાગમણે સૂત્ર
ખમા.ઇચ્છાકારેણ સંદિસંહ ભગવત્. ગમણાગમણે આલોઉં ? ઇચ્છું ઇરિયાસમિતિ, ભાષા સમિતિ, એસણા સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનગુપ્તિ, વચન ગુપ્તિ કાય ગુપ્તિ એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એ અષ્ટ પ્રવચનમાતા શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રુડી પેરે પાળી નહીં જે કોઈ ખંડણા વિરાધના થઈ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
*ગમણા ગમણે સૂત્ર બોલવાના સ્થાનો :
૧ માત્રુ અથવા સ્થંડિલ જઈને આવ્યા પછી ઇરિયાવહિયં કરીને
૨ ૧૦૦ ડગલા બહાર જઈને આવ્યા પછી ઇરિયાવહિય કરીને
૩ ઉંઘમાંથી ઉઠ્યા પછી ઇરિયાવહિયં કરીને
* સાતલાખ સૂત્રના સ્થાને
5
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org