Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 8
________________ વિષયપ્રદર્શન અધ્યાય ૧ : ઉપક્રમ, કનકવાની વ્યાખ્યા, પર્યાય, કનકવાનાં નામો, વિવિધ કનકવાનું સ્વરૂ૫, મેટામાં મેટો કનક તેમ જ કુંડી, પંજો અને ટટ્ટી. અધ્યાય ૨ : કનકવા બનાવવા માટેનાં સાધને, કનકવાનાં અવય, ઢઢ્ઢાની અને કમાનની બનાવટ, ઢઢ્ઢાનાં ને કમાનનાં અવયનાં નામ, સાદા અને દરીદાર કનક્વા બનાવવાની રીત, અસલના કનકવા, વિવિધ કનકવાનાં માપ, કનકવાના રચનાર, કનકવાની પરીક્ષા તેમ જ ભાવ. અધ્યાય ૩: દેરીની પાટલી, જાતજાતની વિદેશી રીલે, સ્વદેશી આંટીઓ, દોરીની પરીક્ષા, કાચી દેરીને પાકી બનાવનાર ઉસ્તાદ, માંજો બનાવવાની રીત, ભાવ, માંજાની પરીક્ષા, માંજાને ગાંઠ બાંધવાની રીત, માંજાનો વપરાશ, પ્રશ્નો, દેરી વીંટવા-લપેટવાના પ્રકારે, ગૂંચળી. વાળવાની રીત, પિંડાને અર્થ, પિંડાં બનાવવાનાં સાધને, ગાળ પિડું બનાવવાની રીત, નાળિયેરી પિંડું બનાવવાની રીત, શણનું પિડું, પરતીને અર્થ, ઘુમટદાર ને ગોળ ફરતીની બનાવટ, પરતીનાં અવયેની રચના, પરતીનાં નામ, પરતી પર મેજે, પરતીની પરીક્ષા, પરતીને ભાવ, પરતીને ગુચ્છે, પરતી લપેટવાની રીત, પિડું સારું કે પરતી ? તેમ જ પરતીને પ્રચાર. અધ્યાય ૪ : કન્ના બાંધવા માટે કનકવાને પાડવામાં આવતાં કાણાં, બે કન્નાં વચ્ચેનું વિવિધ કનકવા આશ્રોને અંતર, કન્ના બાંધવાની ને માપવાની રીત, કનકવાની સવળી ને અવળી બાજુની વ્યાખ્યા, ઉપલા કન્ના ને નીચલા કન્નાની સમજણ, ને શન વગેરે કન્નાનો પરિચય, એકવડાં ને બેવડાં કન્નાં, કન્નો માટેની દેરી, કનકવાને કહ્યા સર બનાવવાના ઉપાય, ઢઢ્ઢો ને કમાન મરડવાની રીત, ઢઢ્ઢો ભાંગી જતાં એ કનક ચગાવવા માટે કરાતી વ્યવસ્થા, કનકવાને કરાવવાની ને ગાય ખવડાવવાની રીત, ફાટેલા કનકવાને સાંધવાની રીત, કનકવો મૂકાવવાની રીત, પવનની અનુકૂળતા, કનકવા ચગાવવા લાયક સ્થળ, કનકવા ચગાવવાની રીતે, કનકવાની સહેલ, કનકવો ઑતારવાની રીત, કનકવા ચગાવવા માટેની અનુકૂળતા, કની બાંધવા વિષેની સમજણ અને કનકવા ચગાવતાં શીખવવાની રીત. અધ્યાય ૫: પેચનો અર્થ, પેચ લડાવવાના પ્રકારે, પેચ માટેનાં કન્નાં, સળંગ દેરી, ચામડાની ખેલી, કનકવા પર નામઠામ, જર્મની અને ઇંગ્લંડ વચ્ચેનું યુદ્ધ, કયા પેચ લડાવવા સારા ? કેમની સાથે પેચ ન લેવા? પેચમાંથી છટકવાના ઉપાયો, હુરિયો, પરતી પકડનારની હોંશિયારી તેમ જ કનકવા લપટાવવાની રીત. અધ્યાય ૬: જુદા જુદા દેશમાં કનકવાની જુદી જુદી માસમ, કનકવાને અંગે શરતે, વેચનારની હરિફાઈ, ખાટું વડું, મકરસંક્રાતિને લગતું વાતાવરણ, કનકવા ઉપર ફાનસ, ફુગા, ઘંટ ને ખુરસી, અટકચાળાં, નિયમે, સામાના કનક્વા અને દોરી પકડવાની રીત, વાસી ઉતરણ, ગારવ, ઉઠમણું અને વરસી સુરતમાં હિંદુસ્તાની કનકવાને પ્રચાર તેમ જ સુરતને શોખ. અધ્યાય ૭: કનકવાની ઉત્પત્તિ, કનકવાની પ્રાચીનતા, રાષ્ટ્રીત રમતગમત, ચીન વગેરેમાં કનકવાની ઉજવણી, અન્ય દેશોના વિવિધ જાતના કનકવા, પ્રજન, ઉપયોગ, કનકવાની ઊંચાઈ, એને વેગ, એ ચગાવવાથી લાભ ને હાનિ તેમ જ કનકવાને લગતાં કાવ્યાદિ. પરિશિષ્ટ ૧-૩ : ઘસરકા ને લંગરિયાં, પરિભાષા તેમ જ પ્રશ્નાવલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74