________________
પતંગપુરાણ
[ અધ્યાય
કેટલીક વાર બપોરની વેળા પવન ફરતો રહે છે. આ વખતે કેટલાકને કનક્વો ચગાવવો ફાવતું નથી. જે પહેલેથી કનક સાધારણ દોર મૂકીને ચગાવાયો હોય તે તે પણ કંઈક વાર ઉતરી જાય છે તો કેટલીક વાર જેમ જેમ પવન ફેરવાતા જાય છે તેમ તેમ તે અનુકૂળ દિશામાં ફરતે જાય છે.
- બારને વખતે કોઇક વાર ચકરી પવન નીકળે છે. એવે વખતે કનક ચગાવ સુગમ નથી. વળી કનક સાધારણ ઊંચે ચગેલો હોય તે એ પવન એને ઉપરને ઉપર ઘસડી જાય છે. આવે વખતે જે દેર મૂકવામાં કે કનક ઉતારી લેવામાં ન આવે તે કનકવો તૂટી જવાનો વારો આવે.
કનકવા ચગાવવા લાયક સ્થળ–પહેળે રસ્તો કે ખુલ્લું મેદાન એ કનકવા ચગાવવા માટે અનુકૂળ સ્થળ છે. તેમ છતાં પેચમાં વિશેષ અનુકૂળ રહે તે માટે કે અન્ય કારણસર મેટ ભાગ અગાસીમાંથી કે ધાબામાંથી અથવા તે એ ન હોય તો છાપરા ઉપર ચડીને કનકવા ચગાવે છે. એમાં ઢળતા છાપરા ઉપરથી કનકવી ચગાવવા તે સહીસલામત નથી. પિતાનું છાપરું કે અન્યનાં છાપરાં ન નડે એવી ઊંચી જગ્યા કનકવા ચગાવવા માટે વિશેષ અનુકૂળ છે અને તેમ હેય તે એવે સ્થળેથી કનક ઝટ હાથ પર ચગાવી શકાય છે.
કનકવા ચગાવવાની રીતે–ચગાવનાર હાંશિયાર હોય તે તે ઘણુંખરૂં હાથ પર જ કન ચગાવે છે. અગાસીમાંથી ચગાવનારા ઘણુંખરા તે તેમ જ કરે છે. જેમને બરાબર કનકવા. ચગાવતાં આવડતું ન હોય તેઓ તેમ જ ખુલ્લા મેદાન કે પહોળા રસ્તા ઉપરથી ચગાવનારામાંને મોટે ભાગ, કનક કેાઈ મૂકાવે ત્યારે ચગાવી શકે છે. આ પ્રમાણે કયાં તો કન િહાથ પર ચગાવાય કે કયાં તે તે મૂ કાવાતાં ચગાવાય.
કનક ચગાવનાર ઘણે હોંશિયાર હોય તે તે એક હાથે પતી પકડી રાખી બીજે હાથે કનકવો ચગાવે છે (જુઓ ચિત્ર ૪૧) એટલે કે એવાને પરતી પકડનારની ખાસ જરૂરિયાત રહેતી નથી.
કેટલાક આવી રીતે પોતે જ પરતી પકડીને ચગાવી ન શકે તેમ હોય તેઓ પરતી મૂકવાની અને તેમાંથી જોઈતી દેરતી આવ્યા કરે તેવી ગોઠવણ કરે છે. કોઈ કાઈ આવી ગોઠવણુ તરીકે બે વાળેલા ખીલાની વચ્ચે પરતી મૂકે છે. વળી કઈક લાકડાની અમુક ઢબની ઘડીને ઉપયોગ કરે છે. જુઓ ચિત્ર ૪૬.
કેટલાકને આવી ગોઠવણ પસંદ પડતી નથી કે એવી સગવડ હેતી નથી તે તેઓ સામા પાસે પરતી પકડાવી ચગાવે છે. જુઓ ચિત્ર ૪૨. કેટલીક વાર આ પડતી પકડનાર વાતવાતમાં વંકાઈ જાય છે તે તેને મનાવી કામ લેવું પડે છે. જેમને આ રીતે પસંદ હોતી નથી તેઓ કે બીજા પણ કેટલીક વાર પિંડ ઉપર કનવા ચગાવે છે. જુઓ ચિત્ર ૪૫.
કનકવાની સહેલ કહ્યા સર કનકવા પાછળ ખૂબ દોર મૂકીને કનક ચગાવનાર પિતાનાં નાનાં ભાઈબેનને, સગાને કે આડોશીપાડોશીનાં બાળબચ્ચાંને એ સ્થિર કનક પકડવા આપે તે સહેલ આપી” એમ કહેવાય છે. જે નાનાં છોકરાંને કનક ચગાવતાં આવડતું ન હોય તેઓ
૧ જે કનક જે બાજુ લટાવવો હોય ત્યારે લેટે, જે બાજુની ગોથ ખવડાવવી હોય તે તરફની ગોળ ખાય, જે બાજુએ કતરાવ હેય તેમ તે કતરાવાય, લેટ હોય ને ભભકે મૂકાય એટલે થિર થાય, અને માથા ઉપર લાવ હોય ત્યારે માથે લાવી શકાય એ કલાસર કનકવાનાં મુખ્ય લક્ષણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com