Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 73
________________ ત્રીજું] કનકવાની કથની 9 Cellular kite, 8 Eddy kite, 9 Hargrave kite, 2 Kite, 15 Kites' day, 9 Malay kite, S Tetrahedral kiic. इति श्रीपतमपुराणे परिभाषासम्मकं द्वितीयं परिशिष्टं समाप्तम् । પરિશિષ્ટ ૭ : પ્રશ્નાવલી (૧) અમુક જ ઠેકાણે કનાં બાંધવાનું શું કારણ છે ? (૨) અહીં મળતા કનકવાને એકને બદલે બે કન્ના બાંધવાનું શું કારણ છે ? (૩) કનાં અવળી બાજુએ શા સારુ ન બાંધવાં જોઈએ ? ઉપલા કા ને નીચલા કક્ષા વચ્ચેનાં અંતરે જુદા જુદા માપના કનકવા આશ્રીને રજુ થઈ શકે એ માટે કોઈ કુંચી (formula) આપી શકાય? કન્ના બાંધતી વેળા ઉપલા કન્ના ને ગાંડની વચ્ચેનું અંતર નીચલા કન્ના ને ગાંઠ કરતાં ઓછું રાખવાનું શું કારણ છે? ને શન કે એવા કન્ના બાંધવાથી કનક સ્થિર કેમ રહે છે ? કનકવાને પૂછયું બાંધવાથી એ કેમ સ્થિર બને છે? એક ને શૂન કે એવાં કનાં બાંધવાથી કનક લેટે છે તેનું શું કારણ? શને શનને બદલે દસને દસ કે વીસ વીસ એવાં મોટાં કન્ના બાંધે તે કંઇ ફેર પડે. ખરો અને તેનું શું કારણ? કનાં બાંધવા માટે બહુ મોટી દેરી લેવાય તે કનકવાની સ્થિરતા વગેરેમાં તફાવત પડે? કયા કનકવાની કમાનને વળાંક કેટલે હેાય તે માટે કોઇ કુંચી આપી શકાય ? (૧૨) કનક ઢઢણ હેય તે ઉપલે કને ગાંઠ દેવાનું શું કારણ? (૧૩) કનકવાને વેગ કેવી રીતે માપી શકાય ? (૧૪) કનક કેટલો કતરાતે હેય તે કેટલી કરી કયાં બાંધવી એ કોઈ એક કંચી દ્વારા દર્શાવાય? (૧૫) અમુક જાતને કનકે અમુક સંયોગોમાં કેટલે ઊંચે જાય? (૧૬) કનક્વાને દોરી સાથે છેડી દેવાય છે તે અમુક પ્રકારને વાયુ વાતે હેય ત્યારે કેટલે દૂર સુધી જાય? (૭) કનક ક્યારે કેટલા વેગથી લેટે? (૧૮) કનકવામાં કયારે કેટલે છેલ્લે પડે ? (૧૯) ભપકે મૂકવાથી કનક લેટ બંધ થાય છે તેનું શું કારણ ! (૨૦) કનકે સામાન્ય રીતે જેટલે ઊંચે જતું હોય તેનાથી વધારે ઉચે એને ચડાવે હોય તો એને થોડેક અંતરે બીજે કનક શા સારુ બાંધ? (૨૧) એક કનકવા ઉપર વધારેમાં વધારે કેટલા ફાનસ કેટલે અંતરે ટાંગી ચગાવી શકાય? (૨૨) કનક ખેંચાતાં સામાન્ય રીતે ઊંચે આવે છે તેનું શું કારણ? (૨૩) ઠમકે મારવાથી કનકવામાં શો ફેરફાર થાય છે અને તેમ થવાનું શું કારણ છે ? આ અને આવા બીજા પ્રશ્નોને ઉત્તર અમુક બાબતને ધ્યાનમાં રાખી ગણિતશાસ્ત્રની દષ્ટિએ આપી શકાય, પરંતુ એ ઊહાપોહ અત્ર અસ્થાને થઇ પડે એમ ધારી એ જતો કરાય છે અને એ માટે સ્વતંત્ર ચર્ચા કઈ ગણિતને લગતા માસિકાદિમાં કરવા વિચાર રખાય છે. इति श्रीपतङ्गपुराणे प्रश्नावलीनामकं तृतीयं परिशिष्टं समाप्तम् । नन्समाप्ती व समाप्तमिदं परिशिष्टत्रयसमलङ्कतं श्रीपतङ्गपुराणम् ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74