Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 54
________________ 26 પતંગપુરાણુ [ અધ્યાય ખગલું હાય તા · બગલાની પી' એમ તે ખેલે છે અથવા તેા તેના નામ કે ખીજના ઉચ્ચારણપૂર્ણાંક પી ખેાલાવે છે. જેમકે મગનની પી, ખાયલાની પી ઇત્યાદિ. વિશેષમાં આ પ્રમાણે એ ‘પી’ ખેલાવતા હાય તેમાં એના સાથીદાર કે મળતિયા પણ ઘણાખરા સામેલ થાય છે. કાઇ વાર · પી’ તે બદલે ‘હિપ્, હિપ્, હુરર' પણ ખેાલાય છે. પરતી પકડનારની હાંશિયારી—કનકવા કહ્યુાસર છે કે નહિ તેના ઉપર, માંજાની જાત ઉપર, પેચ લડાવનારની આવડત ઉપર અને ધારેલા પેચ લઈ શકાયા છે કે નહિ તેના ઉપર પેચમાં સફળતા મળવાના આધાર છે ખરા, કિન્તુ બીજા પાસે પરતી પકડાવી પેચ લગાવ્યા હોય ત્યારે એ પરતી પકડનારની હેાંશિયારી ઉપર પણ તે આધાર રાખે છે. જેમકે પરતીમાંથી અમુક વેગથી દારી કનકવાને મૂકાતી હાય તેને વેગ જરૂર પ્રમાણે ઓછેવત્તો કરવા તે કનકવે ચગાવનારની સાથે સાથે પરતી પકડનારના પશુ હાથમાં છે. વળી કાઇક વાર ભપકા મૂકવાના પ્રસંગ આવે—દેર જેટલી જતી હાય તેનાથી એકદમ વધારે મૂકવાના વારા આવે ત્યારે કનકવા ચગાવનાર નેરથી દાર ખેચે છે. એવે સમયે પરતી પકડનાર ગાફેલ રહે તે। હાથમાંથી પરતી પડી જાય અને ક્યાં તા જો એ સમયે એ પરતી ખૂબ તંગ કરી દે તા દારી તૂટી જાય અને તેમ થતાં કનકવા ગુમાવવાને વારા આવે. ૩ કેટલાક કનકવા ચગાવનાર સરતીના પેચ લડાવ્યા બાદ, જ્યારે પવન ખૂબ ફૂંકાતા હાય ત્યારે, કનકવાની દેર હાથમાંથી છેાડી દઇ સીધી પરતી ઉપરથી જવા દે છે અને કનકવાના વેગમાં અને એના વનમાં યથેષ્ટ પરિવર્તન કરવા માટે પરતી પકડનારને યેાગ્ય સૂચના કરે છે. એટલે એને અમલ કરવાની શક્તિ પરતી પકડનારમાં ન હેાય તા વિપરીત પરિણામ આવે છે. નાનાં છે।કરાં કનકવા ચગાવે ત્યારે એમ પશુ બને છે કે એમાંના પરતી પકડનાર સાથે કનકવા ચગાવનારને કંઇક તકરાર થયેલી હાય છે તેા પરતી પકડનાર ચગાવનારની આંખ ઓળવીને દારી પર દાંત વડે કુત્તિ મૂકી દે છે કે ક્ાવે તે એકાદ અંદર આંટા તેાડી નાખે છે અથવા તા હાથે કરીને ખરી વખતે પરતી ગુંચવી નાખે છે, પરંતુ આમ કરવુ તે શાભાસ્પદ નથી. ક્રાઇ પણ રમતમાં સાથી તરીકે જોડાયા પછી તે રમતમાં હાર ખવડાવવામાં હાથે કરીને કારણભૂત બનવું તે નાલાયકી છે. કનકવા લપટાવવાની રીત—આપણા કનકવા ચગેલા હાય અને એવામાં કાષ્ટના કનકવા પાછળથી કે ખાજુથી કપાઇને આવતા હેાય ત્યારે એ કનકવાને આપણા કનકવાની મદદથી પકડવાના વિચાર થઈ શકે. આપણે કનકને જેટલા ઊંચા, આડા કે કતરાતા થઇ શકે તેટલા ક્ષેત્રપ્રદેશમાં થઈને પસાર થતા કનકવાને લપટાવી શકાય, પણ જો તે છેક કન્ના આગળથી કપાઇને જતા હોય તેા લપટાવાય નહિ; કેમકે કપાયેલા કનકવો લપટાવી શકાય તે માટે થેાડી ધણી એની સાથે દેરી હાવી જોઈએ. પાછળથી કનકવા કપાઇને આવતા હોય ત્યારે આપણે! કનકા બહુ દેાર ઉપર હોય તા એ પાછળથી કપાઈને આવતા કનકવાને એ રીતે લપટાવાયઃ (૧) એક તે એ કનકવાને આપણી પાસેથી થેાડેાક આધ્રા જવા દેવા. લગભગ આપણા કનકવાનું કન્ડે આવે ત્યાં સુધી તે આગળ વધે નહિ ત્યાં સુધી તેને લપટાવવેા નહિ; અને (૨) બીજ, પાછળથી આવતા કનકવાનું કન્તુ લઈ લેવાય તેવી રીતે પ્રથમથી જ પ્રયાસ કરવા. આ ખીજા પ્રકારમાં એક લાભ છે કે જ્યાં સુધી પાછળથી કપાઈને આવેલા કનકવા આપણા કનકવાના ક્ષેત્રમાંથી પસાર ન થઇ જાય ત્યાં સુધી તેને લપટાવવા માટે એક કરતાં વધારે પ્રયાસ થઇ શકે, જ્યારે પહેલા પ્રકાર પ્રમાણે લપટાવવામાં ભાગ્યે જ એક કરતાં વધારે વાર પ્રયાસ કરવાની તક સાંપડે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74