________________
ત્રીજે ]
નવાની કથની
૨૩
કહેવાય છે, જોકે હવે શેરનું માપ ખન્નાયેલું હેાવાથી કેટલીક વાર ઓછા માંજાવાળી પરતીને પશુ ‘ પાસેરિયા પરતી ' તરીકે ઓળખાવાય છે.
એમ કહેવાય છે કે અમદાવાદ તરફ માંજાના વજન ઉપરથી પરતીઓને ન ઓળખાવતાં એના ઉપર જેટલી રીલ દારી રહી શકે તે ઉપરથી એને ઓળખાવાય છે.
પરતી પર મા—ઘુમટદાર પરતી પર તાર લપેટેલા હોય છે તે તેમાં દારી ભરાઇ જવાના ભય રહે છે. જો એના ઉપર કાગળ લપેટેલે હૈય તે તે માંજાથી ફાટી જવાના ભય રહે છે. આ ભય સાથે પડે તે માંજો એ પુરતીમાં ભેરવાઇ જાય. આથી બચાવ તરીકે એ પરતીને નકામા બનેલા મેળે પહેરાવાય છે અને ત્યાર બાદ એના ઉપર માંજો વીંટાળાય છે.
પરતીની પરીક્ષા—મટદાર પરતી ખરીદનારે એનાં પૈડાં અને ચીપે। મજબૂત છે કે ક્રમ તે તપાસવુ જોએ. વળી એ ચીપાના છેડા પતાસામાં બરાબર બેસાડેલા છે કે નહિ તે પણ તેણે જોવું જોઇએ. વિશેષમાં એ પરતી સહેલાથી કરી શકે તેવી તેણે પસંદ કરવી ટે. સાથે સાથે પરતી ફેરવતાં દાંડીની ફ્રાંસ વાગે નહિ તેવી તે સાક્ છે કે નહિ તેની પણ તેણે તપાસ કરવી જોઇએ.
ચીપેાના છેડાની
ગાળ પરતી ખરીદનારે પશુ પૈડાં અને ચીપાની મજબૂતાઇ અને એ બરાબર ખેસડામણી અને પરત ફેરવવાની સુગમતા તરફ્ લક્ષ્ય આપવુ. ટે.
ગાળ પરતીનું કામ ધુમટદાર પરતી જેટલું ટકાઉ હાતુ નથી એથી અને ત્યાં સુધી તે ઘુમટદાર જ પરતી ખરીદવી સારી, જોકે ઘુમટદાર પરતી ઉપર છેક ઉપર સુધી દારી લપેટેલી ઢાય તે। તેના વળ નીકળી જવાને કેટલીક વાર સંભવ રહે છે ખરા.
પરતીના ભાવ—ગાળ પરતી લગભગ છ પૈસાથી માંડીને દેઢ રૂપિયા સુધીની કિંમતની મળે છે. એવી રીતે વાંસની મટદાર પરતી લગભગ બે આનાથી આઠ આના સુધી મળે છે અને નેતરની ઘુમટદાર પરતીએ બે આનાથી એ રૂપિયા સુધી મળે છે. ૧સીસમ, સાગ કે એવા કાઇ ખાસ લાકડાની પરતી તેા ધણી માંથી મળે. વળી તે વજનમાં પણ ભારે હાય. કેટલીક વાર પિત્તળની પરતી પણ નજરે પડે છે. એને ભાવ તા પિત્તળના ભાવ ઉપર અને કારીગરની મજુરી ઉપર આધાર રાખે છે.
પરતીના ગુછે—જેમ સામટા કનકવા લેનારને એ કામડીમાં આંધી અપાય છે તેમ સામટી પરતી લેનારને એ પરતીએની દાંડીના એક છેડામાંથી દેરી પેરવી પરતીઓને ગુ બનાવી અપાય છે.
પરતી લપેટવાની રીતા–એકંદર રીતે પરતી ત્રણ રીતે લપેટાતી મેં જોઈ છેઃ— (૧) પરતીના એક છેડા ડાબા હાથના આંગળા ઉપર અને ખીજે છેડે! જમણે હાથ કાણી આગળથી વાળતાં જે ખાડા પડે છે તે ભાગમાં રાખી ડાબા હાથ વડે ઘડિયાળના કાંટા કરે છે તેમ ગાળ ગાળ ફેરવવી એ પરતી લપેટવાના એક પ્રકાર છે.
(૨) પરતી જે છેડેથી ઢગાવાય છે તે નહિ, પણ એની સામી બાજુના ખીન્ન છેડાને જરાક છેાલીને જમીન ઉપર સહેજ ખાડા હોય તેમાં ખેાસી ડાબા હાથનાં આંગળાં ઉપર પરતીને ઢળતી રાખી એ હાથના અંગૂઠા વડે એ છેડાને ઉપર મુજબ ગાળ ગાળ ફેરવતાં જવું અને
૧ સીસમની ગાળ પરતી ૨૪મા પૃષ્ઠમાં નિર્દેશાયેલ પ્રદર્શનમાં રજી કરાઇ હતી અને અહીંના ગદ્ગુરખાંએ બનાવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com