Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 39
________________ ચેાથા ] નફવાની થની અધ્યાય ૪ ૫ કનકવા ચગાવવાની ને ઉતારવાની વિધિ કન્ના બાંધવા માટે નવાને પાડવામાં આવતાં કાણાં—કનકવાને કન્નાં ખાંખા વિના તે ચગાવી શકાય નહિ અને એ કન્નાં બંધાય તે માટે એને એક ંદર ચાર કાણાં પાડવાં જોઇએ. ઢ્ઢો અને કમાન એક બીજાને મળે છે તે જગ્યાની સામસામી બાજુએ બે કાણાં પાડવાં જોઇએ. આ બે કાણાં આમ (/) કે આમ ( \ ) એમ બે રીતે પડી શકે. એમાંથી ગમે તે એક રીતે બે કાણાં પાડ્યાં પછી ચમચકના ઉપર એએક આંગળ જગ્યા છેાડીને કે જ્યાં સામાન્ય રીતે એક પટ્ટી ચાંટાડેલી ઢાય છે ત્યાં ઢઢ્ઢાની જમણી તેમ જ ડાખી ખાજુએ એકેક કાણું પાડવું જોઇએ. જીએ ચિત્ર ૪૦, સ્પષ્ટ શબ્દોમાં કહું તે નીચલું કન્તુ કયાં બાંધવું એ જાણી શકાય તે માટે અડધીપાની અને પાપ્તની કનકવી સિવાયના કનકવાના ઢઢ્ઢાના, ચમચકની ઉપરના ભાગ ઉપર કાગળની કાપલી ચોંટાડેલી હાય છે. એ કાપલીના લગભગ મધ્ય ભાગમાં કનું બંધાય તે યાગ્ય છે. એ રીતે વિચારતાં તેરમા પૃષ્ઠમાં નિર્દે શાયેલા દેઢપાવાળા કનકવાથી માંડીને પાણિયાં સુધીના કનકવાનાં ઉપલા અને નીચલા કુનાં વચ્ચેનું ઇન્યમાં અંતર લગભગ નીચે પ્રમાણે દર્શાવી શકાયઃ— ૫, ૭૨૫, ૮૭૫, ૧૦૫, ૧૦૨૫, ૧૦ અને ૧૨, અડધીપાવાળી અને પાવાળી કનકવીમાં ઉપર મુજબ પઢી ચાંટાડેલી હાતી નથી તેથી એ ચગાવનાર બાળકાને મુંઝવણુ ઊભી કરે છે. એમને ઉદ્દેશીને સામાન્યતઃ એમ કહેવાય કે અધીપાવાળી કનકવીમાં એ કન્નાં વચ્ચેનું અંતર સવા પાંચ ઇન્ચનુ અને પાઇવાળા કનક્વીમાં સાડા છ ઈન્ચનું રાખવુ દુરસ્ત જણાય છે. કાં માટે પાડવામાં આવતાં કાણાં બહુ મેટાં ન પડી જાય તે માટે અણીવાળી સળી કે એવી કોઇ ચીજને ઉપયોગ કરવા જોઇએ; નહિ તે કાણાં મેટાં પડી જાય તે। હવા તેમાંથી નીકળી જાય એટલું જ નહિ, પણ પવન નેસમાં ફૂંકાતા હોય તેા કનકવા ત્યાંથી કાટી જવાને ભય રહે છે. નીચલા કન્ના આગળનાં કાણાં મેટાં હેય તેા એ કન્તુ' કદાચ સરે. કન્નાં આંધવાની તે માપવાની રીત–કના ચગે તે માટે તેને અમુક રીતે જે દારી બાંધવામાં આવે છે તેને · કશાં બાંધવાં ' એમ કહે છે. લગભગ એકાદ હાથ જેટલી દારી લઇ તેને એક છેડા, જ્યાં શ્નો અને કમાન મળે છે તે જગ્યાએ પાડેલાં સામસામાં એ કાણાંમાં પરાવી એ બંને કાબુમાં રહે તેવી રીતે કનકવાની ૧સવળી બાજુએ બાંધવામાં આવે છે. આને આપણે ‘ ઉપલું કન્તુ બાંધ્યું' એમ કહીએ છીએ. ત્યાર બાદ એનાથી એકાદ વેતને છેડ કનકવાના વચલા ભાગ આગળ જ્યાં એક કાગળની પટ્ટી ચેાંટાડાયેલી હેાય છે ત્યાં દેરીના ખીજે છેડા એ કાણાંમાં પરાવી બાંધવામાં આવે છે. આને આપણે નીચલું કન્તું બાંધ્યું ' એમ હીએ છીએ. ' ( ૧ કનકવાની જે બાજુએ ઢઢ્ઢા અને કમાન ચાંટાડેલાં હેાય તે કનકવાની અવળી બાજુ ' કહેવાય જ્યારે એની પાછળની ખાજુ સવળી બાજી' કહેવાય છે, છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74