Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 35
________________ ત્રીજો ] નવાની થની ૧ શણનું પિ ું—ચણનું પિ ુ જે બન્નરમાં મળે છે તે જુદી રીતે વીંટાળાયેલું ડાય છે. એમાં ઉપરથી તે નીચે સુધી એકસરખા ખડા હેાય છે (જીએ ચિત્ર ૩૮). નાનાં છેાકરાં તે એને કદાચ કૂ ગણે અને તેમ કરનાર અને ‘ કૂવાનું પડું' પણ કહે તે નવાઈ નહિ. એવું પિદું હાથે નહિ બનાવતાં સંચા ઉપર બનાવાય છે. એ હાથે કેમ બનાવાય તે જાણવું ભાકી રહે છે. પરતી—દેરી વીંટાળવા માટે કામમાં આવતી એક જાતની વાંસ, તેતર કે એવી ક્રાઇ ચીજની બનાવટને ‘ પરતી ’ કહેવામાં આવે છે.૧ કેટલાક એને ૨ ફીરકી' પણ કહે છે. સા ગૂજરાતી જોડણીકેાશ (પૃ. ૫૦૪)માં પરતીના અ” “રેશમ કે સૂતરની આંટીએ ઉતારવાની કાળી એમ અપાયેલે છે. "" જેમ નાના કાળકાને ફાળકી' અને મેટાને ‘કાળકા ' કે ‘પરવીંટા' કહેવામાં આવે છે તેમ નાની પરતીને ‘ પરતી' અને મેટીને ‘ પરતા' કહેવામાં આવે છે. પરતી અનેક જાતની આવે છે. તેના મુખ્ય બે પ્રકારે પડે છેઃ ઘુમટદાર અને ગાળ. તેમાંની ઘુમટદાર પરતીની બનાવા નીચે મુજબ જોવાય છે:— સાધારણ રીતે એક ફૂટ કે દાઢ ફૂટની દાંડીના મધ્ય ભાગમાં એક લાકડાનું પૈડું હોય છે. એનાથી ઘેાડેક અંતરે જમણી બાજુએ અને એવી રીતે એની ડાબી બાજુએ પણ લગભગ એટલે અંતરે એ મધ્યના પૈડા કરતાં એકક મોટું પૈડું હાય છે. આ ત્રણે પૈડા ઉપર અણીદાર ચીપા ગાવેલી હોય છે અને એ દરેક ચીપના અણીવાળા ભાગ એક ખીજા તદ્દન નાના પૈડાની– પતાસાની ખખાલમાં ભેરવી દેવાયેલા હાય છે. આનેા આકાર ઘુમટ જેવા હોવાથી આ ઘુમટદાર પરતી' કહેવાય છે. આ ઘુમટદાર પરતીના ઘુમટ તરફના મેટા પૈડા ઉપર, લગભગ પરતીની વચમાં, વળી તેનાથી થેડેક અંતરે તેમ જ વળી એનાથી પણ થેડેક અંતરે છૂટી રહેલી ચીપે ઉપર તાર આમળા લખુંને વીંટાળાય છે. આમ એક ંદર સામાન્ય રીતે ચાર જગ્યાએ તાર વીંટાળેલા હાય છે. આ પરતી વાંસની તેમ જ નેતરની પણ બને છે. વાંસની પરતી ઉપર ક્રૂરતા કાગળ લપેટાયેલા હેાય છે (જીએ ચિત્ર ૩૪), જ્યારે નેતરની પરતી પર તેમ કરાયેલુ હેાતું નથી (જીએ ચિત્ર ૩૬). ગાળ પરતી- —આ પરતીમાં વચ્ચેાવચ્ચ દાઢેક ફૂટ જેવડી લાંખી દાંડી હેાય છે. એના વચલા ભાગ નળા જેવા અને આજુબાજુને ભાગ ગાળ ડાય છે. એ દાંડીના વચમાં એક લાકડાનું પૈડું હાય છે અને એ લાકડાના નળા જેવા ભાગને દરેક છેડે આ પૈડાથી લગભગ દેઢું માટું એકેક પૈડુ હૈાય છે. એ દરેક પૈડામાં લગભગ મધ્ય ભાગમાં ગાળાકારે ક્રૂરતાં કાણાં પાડેલાં ઢાય છે. એ દરેક કાણામાંથી વાંસની ચપટી ચીપેા પસાર કરેલી હેાય છે, ૧ જે તદ્દન નાનાં કરાંને પરતી આપવી સલામત જણાતી નથી અને તેમ છતાં જેએ એ માટે ઇચ્છા દર્શાવે છે તેમને રાજી રાખવા માટે રીલમાં માપસરનુ દાતણ, ઢઢ્ઢા કે કમાનની સળી કે એવી કાઇ ચીજ નાંખી તેની પરતી બનાવી અપાય છે. ૨ ફીરકી નાખીને અર્થ ચકરડી’ થાય છે. તે અત્ર અપ્રસ્તુત છે. ૩ અને નતની ધ્રુમટદાર પરતીમાં દાંડી તે વાંસની જ હૅાય છે. એ વાંસની દાંડી લાકડાની દાંડી કરતાં મજબૂત ગણાય છે. કહે છે કે લાકડાની દાંડીવાળી પરતી પડી જાય તેા તેની દાંડી ભાંગી ન્નય, પણ વાંસવાળી પરતી પડી જાય તે તેની દાંડી ન ભાંગે. ૪ આ બંને ભાગેાની ખાઇમાં ચારેક આંગળ જેટલા ફેર હાય છે. ટગાવવાવાળી ખાન્નુને ભાગ મેાટા અને એની સામેના ભાગ નાના ટાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74