Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 20
________________ પતંગપુરાણ [ અધ્યાય પડેલો હોય છે. આથી એને નમી ગયેલ કનકવો” પણ કહેવામાં આવે છે. વળી એ કનો એક બાજુ ઉપર કતરાતે રહેતો હોવાથી કેટલાક એને “કરાયેલે કનો ' પણ કહે છે. જે કનકવો ચગાવ્યા બાદ એના માથા તરફના ભાગ આગળ ઘડિયાળના કે ઘંટના લોલકની પેઠે જરા જરા આમથી તેમ હાલ્યા કરતો હોય તેને “ઢઢણત કનકવો ” કહે છે અને એની હીલચાલને ઢઢણવું' કહે છે. ઢઢણત કનક જાણે માથું હલાવી ના, ના કહેતે હેય એમ લાગે છે. ધરમદાંડિયે “જેટલી દેરી હોય તેટલી દેરી મુકી દઈને માત્ર એક સહેલ જેવાને જ માટે જે દેરીને આખરે છે મુકી દેવામાં આવે છે તેવી દેરીવાળો ઊંચો આસમાન પર ડોલતે ડોલતે જતો જે કનકે તે “ધરમદાંડિયો' કહેવાય છે.” જુઓ વિજયવાણું (પૃ. ૩૩૧ ). મેમુદી–આ શબ્દ વિજયવાણું (પૃ. ૩૨૯ અને ૩૩૦)માં કેઈ કનકવા માટે વપરાય હોય એમ લાગે છે, પણ તેનું સ્વરૂપ ત્યાં આલેખાયેલું નથી. આ પ્રમાણે ગુજરાતમાં જેમ કનકવાના અનેક પ્રકારનાં નામ ઉપલબ્ધ થાય છે તેમ મહારાષ્ટ્રમાં પણ કનકવાના કેટલાક પ્રકારનાં નામો મળી આવે છે. જેમકે ચિત્ર માટી લેરે પુસ્તકા (પૃ. ૮૩)માં પતંગના-કનકવાના તુક્કલ, વાવડી, ઘાર અને ભરારી એમ પ્રકાર નેધેલા છે. વળી એ જ પુસ્તકમાં એ જ પૃષ્ઠ ઉપર કહ્યું છે કે કનક એક ફૂટથી માંડીને સાત આઠ ફૂટ જેટલે મેટે હેય છે. પ્રસ્તુત પંક્તિઓ નીચે મુજબ છે "पतंगांत तुकल, वावडी, घार, भरारी वगैरे अनेक प्रकार आहेत. पतंग एक फुटा पासून तो सात आठ फुटां पर्यंत मोटा करितात." આ સાત આઠ ફૂટ જેવડા કનકવાને પણ શરમાવે એવો મેટ કનક કેન્ટને ખેડુત H. E. Hukins ચગાવે છે એમ Bombay Chronicle-Sunday Editionની તા. ૨૪-૪-૩૮ના અંકની નીચેની પંક્તિઓ ઉપરથી જણાય છે – "He uses a giant kite which he has made to take photographs of his farm land. Ever since he was a boy, Mr. Hukins has flown kites, gradually increasing their size until now he has a kite which is 12 feet long and has a wing span of 47 feet and weighs more than one hundredweight. Nine men are required to launch it, and as many hold down the stout rope from which it flies. Mr. Hukins claims it is the longest and largest in the world." જેમ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં ઉપર સૂચવ્યા મુજબ કનકવાનાં વિવિધ નામો પ્રચલિત છે તેમ મારવાડમાં પણ કેટલાંક નામે પ્રચલિત હોય એમ લાગે છે. ઉદાહરણાર્થે આનલકિન્ના, ફિન્નિયા, ચંદા, તિલંગ, દુધાર, દેદિયા, મકડા વગેરે. પાશ્ચાત્ય દેશોમાં પણ જાતજાતના કનકવા મળે છે. તેમાં વાયુની દિશા, એને વેગ ઇત્યાદિ સંબંધમાં માહિતી એકત્રિત કરવા માટે જે એક જાતને કનકે એડી (Eddy)એ ચગાવ્યો હતો aa Eddy Kite' to 3. Webster's New International Dictionary (પૃ. ૬૯૮)માં એ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે – 1. A farmer of Old Palace Farin, High Halden, Kont, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74