________________
નથી. આશ્રમવાસી સુરેદ્રજીનું વક્તવ્ય પણ હજી મેળવી શકાયું નથી. બાકીના બધા જ બોલનારાઓનાં વક્તવ્ય, આ સંગ્રહમાં આવી જાય છે.
પજુસણમાં અપાયેલાં અને લખાયેલાં પ્રવચન ઉપરાંત, આ સંગ્રહમાં, એક બીજો લેખ મૂકવામાં આવ્યા છે. એ શાસ્ત્રમર્યાદા વિષેને છે. આ લેખ છે તે લાંબે પણ અહીં અપાએલાં પ્રવચનેની ઢબને અને ઉપયોગી જણ્યાથી તેને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. આ રીતે અનેક વિષયો ઉપર અનેક જણના વિચારો આ પુસ્તકમાંથી જાણવાનું મળશે. ધારણા એવી હતી કે પુસ્તકનું કદ મોટું થવા છતાં સૌને તદ્દન સસ્તામાં મળે. એટલા માટે તે પજુસણની ચાલુ બેઠકેમાં જ, સૈને કહી દેવામાં આવેલું કે આ ભાષણેને સંગ્રહ છપાશે અને ચાર આનામાં મળશે. એ જાહેર કરતી વખતે, એમ તે માની જ લીધું હતું કે ઘણુ ગ્રાહકો થશે, અથવા તે ઓછી જણે પણ જથ્થાબંધ ખરીદી લેશે, અને પુસ્તકનું ખર્ચ નીકળી આવશે. જો કે તે જ વખતે | હાજરી આપનારાઓએ ઉત્સાહભેર નામ નંધાવ્યાં, પણ પાછળથી બીજા છુટા ગ્રાહકો મેળવવા, કાંઈ અમે પ્રયત્ન કર્યો નહિ. તેથી જેતી ગ્રાહક સંખ્યા હજી સુધી થઈ નથી. તેમ છતાં કેટલાક ઉત્સાહી અને જિજ્ઞાસુ મિત્રોએ જથ્થાબંધ કેટલીક ન ખરીદી લીધી છે. તેમના એ પ્રોત્સાહનથી જથ્થાબંધ ખરીદી લેનાર માટે, ચાર આના જ કીમત રાખી છે, અને પહેલેથી જેઓએ નામ લખાવ્યું તેમને પણ ચાર આનામાં જ, આ પુસ્તક મળે છે. છતાં પુસ્તક પાછળ થયેલ ખર્ચ હજી સુધી પૂર્ણ મળી આવ્યું નથી, અને પુસ્તકનું કદ પણ મોટું છે, તેથી આની કામત છ આના ઠરાવવામાં આવી છે.
ચ ના ઉત્સાહી–મના જ
૧ પં. સુખલાલજીએ મહાવીર જૈન વિદ્યાલયમાં એક પ્રવચન આપેલું તેને લગતા આ લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org