Book Title: Parampara Ane Pragati Author(s): Dhirubhai Thakar Publisher: Vakil Fafer and Simons Limited View full book textPage 7
________________ '' પુસ્તકપ્રકાશન અંગે ભગવતી મુદ્રણાલયના શ્રી ભીખાભાઈ પટેલનો તેમ જ દીપક પ્રિન્ટરીના શ્રી સુંદરભાઈ રાવતનો, તેમણે બજાવેલી ચીવટભરી કામગીરી બદલ, આભાર માનવો જોઈએ. આરંભમાં આપેલી સંક્ષેપોની સમજ અને છેલ્લે મૂકેલી મુદ્રણશુદ્ધિ ધ્યાનમાં લઈને પુસ્તક વાંચવા વિનંતી છે. Епатаж буца ૧૯, શારદા સોસાયટી અમદાવાદ-૩૮૦૦૦૭ મે ૧, ૧૯૮૦ બીજી આવૃત્તિ વખતે આ પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ છે. કસ્તૂરભાઈના વ્યક્તિત્વ અને તેમની ઉદ્યોગનીતિનાં ઘોતક તેમનાં પોતાનાં વક્તવ્યો છેવટે પરિશિષ્ટ રૂપે ઉમેર્યાં છે. આશા છે કે વાચકોને તે ગમશે. રે ર Scanned by CamScannerPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 257