________________
ચિકિત્સા પ્રાગવત સમજી દુખમાં મહાસુખ માને ગુરુબહુમાન ઉવેખવામાં વિરાધભાવ સમજી એમાં બીજી સાધના કુટાના ઉપવાસ જેવી નિદાપાત્ર અને અનર્થકારી સમજે માટે ગુરુગ ઉત્તમ રીતે સાધી એના દ્વારા પરમગુરુ પરમાત્માનો સ યોગ સાધવા સમર્થ બને એમ ભાવસાધુપણાની આરાધના કરી કેવળજ્ઞાનાદિ સર્વલબ્ધિઓ સિદ્ધ કરી સ સારથી મુક્ત થઈ સર્વ દુઃખનો અ ત કરે આત્મા પરમાત્મદશામાં આવે અને મોક્ષના અવ્યાબાધ અન ત આન દમાં શાશ્વત સ્થિરતા કરે
ઈ. (૫) પાંચમાં સૂત્ર “પ્રવ્રજ્યા–ફળમાં ફળ–મોક્ષને અનુભવ સ સારી જીવને અગમ્ય હોવા છતા કઈક પરિચય કરાવવા કહે છે કે – સ પૂર્ણ સિદ્ધ બનેલ પરમાત્મા પરમબ્રહ્મ ભગળનું ઘર છે, અને તે ગુણોએ ભરપૂર અન ત જ્ઞાન-દર્શનમાં ઝીલે છે, અવ્યાબાધ સહજાનદી શુદ્ધ અરૂપી ભાવને પામેલા એ સર્વ અસાયોગિક અવસ્થાને પ્રાપ્ત છે. વાળ રહિત તદન રવ પૂર્ણિમાના ચ ની શીતલ ચાદનીની જેમ પુદગલાદિના સાગથી સર્વથી શન્ય એમની સ્વરૂપ–રમણતાની સ્વચ્છ
જ્યોતિ ઝળહળે છે સ સારના સાંયોગિક સુખનો ભૂખ્ય વિષયવિયોગમાં અન ત દુ ખ ભોગવે છે, અને જીવન–શક્તિનો નાશ કરી પડતી દશામાં મેહ–અજ્ઞાનના ઉદયવશ રાગાધ ભાવે દુખોના પાત્રને સુખ માની એમા સદા આસકત રહે છે, અને એના ફળમા નીચ ગતિના પલ્લે પડી અન ત દુખમા પરાધીનભાવે રીબાય છે, વૈરીના વિશ્વાસે એમ અફળને કળરૂપ માને છે ત્યારે તત્ત્વવેત્તા અનુભવથી દર્શન-જ્ઞાન- ચારિત્રમા નિરુપાધિ એકાત સુખમા મગ્ન રહે છે સિદ્ધસુખને કેવળજ્ઞાનીઓ પ્રત્યક્ષ જુએ છે ત્યારે અસર્વજ્ઞ તત્વજ્ઞાનીઓ શાસ્ત્રશ્રદ્ધા અને અનુભવથી એને જાણે છે એનો સ્વાદ અગમ્ય છે એ સમજાવવા દાત આ, કે યૌવનવયમા આવેલ સ્ત્રીને અનુભવાતા પતિના સત્યાગનુ સુખ એ જ જાણે, પણ બાલકુમારિકા ન સમજે ભય કર રેગીને નીરોગીના ભેજનાસ્વાદ ન સમજાય એમ છદ્મસ્થને સિદ્ધનું અને તે અસાયેગિક સુખ ન સમજાય જિનવાન બ્રહ્મસુખને રવસ વેદ્ય કહે છે સર્વ શત્રુના ક્ષયમાં, સર્વરોગના અભાવમાં