Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ ૯ અને ધન–કુટુંબાદિ સંસારસાધનાને પણ પુણ્યનિદાન કરે છે મમતાને ભવતુ ભ ધન માની સમભાવ સાધીને તરણતારણભાવે ધર્મભાવના કરે છે આવા ગંભીર મુમુક્ષભાવામા રમતા વિરાધનાથી ભય રાખી મનુષ્યભવની સફલતા સાધુધમાં સમજે છે તેમાં 'જિનેશ્વરપ્રભુના પ્રભાવે મારૂ કલ્યાણ હા' એવી ભાવનામાં મેાહનુ મૂળ ઉખેડવા ગુરુનું શરણ લે છે અને ગુરુને જ મેાક્ષસાધનાના પરમ આધાર માની સ સાર વિક્ત એવા એ નિર્ભમભાવે રહી પરને સતાપ્યા વિના અને શુભ– લેશ્યાયુકત રહી સવિરતિ-જીવનની તક શેાધે છે ← (૩) ત્રીજા સૂત્ર પ્રવ્રજ્યા ગ્રહણવિધિ’માં :-મુખ્યપણે તે સાધના ચાળમા રગે પૂર્વકત પરિભાવનાથી એવુ જીવન ન્મ્યા હાય છે કે પેાતાની તૈયારી સાથે માતાપિતા પણ ચારિત્રાર્થે તૈયાર થઈ જાય છે કદાચ તેમ ન બન્યુ તે। ભવરાગ-ભવખ ધનનુ એસડ ચારિત્રવિધિથી ગ્રહણ કરવા ઉપાય ચાર્જ છે પૂજ્યાને-પરિવારને સતાપ ન થાય, તથા શાસનપ્રભાવના અને કલ્યાણનિધાન બને, તેમજ જીવન ઉભય લાક–સફળ થાય, એ માટે પેાતાના કુટુંબ આગળ દીક્ષાની સમજુતી કરે છે. એમાં ભય કર્ ભવભ્રમણનુ ભાન કરાવી ચારિત્રધર્મ થી જ કલ્યાણ સમજાવી ઋષભદેવ પ્રભુના પરિવાર તથા જ બૂકુમારના પરિવારની જેમ સ્વ પરિવારને સાથે દીક્ષા લેવા સમજાવે છે. ભવસમુદ્રના તાકાતથી પાર ઊતરી મેાક્ષના અક્ષય સુખના સ્થાને પહેાચવા તત્ત્વને પરમા સમજાવી પ્રાર્થના કરે છે વળી એથી જો કુટુબી ન જ સમજે, તે જાતે સ્વપ્ન જેવા સ સારસુખના મેાહ અને ભવ–ખ ધનના હેતુથી બચવા સ્નાત્મરક્ષાર્થે એમની અનુમતિ મેળવે એમ સ્વય નિરાશ સભાવે . વીતરાગમાર્ગ સાધવાનું લક્ષ રાખી એમની આજીવિકા આદિ સમ્યગ્ ઉપાય સાધે, ને દયાળુભાવને ધર્મને આધાર માની એમને સ તેપ પમાડી રજા મેળવે પરંતુ એવા પરમા ઉપાય સાધવા છતા ય જો એમની સમતિ ન જ મળે, તે। હૃદયથી માયારહિત સરળ રહી, બહારથી એવા કાઈક દુઃસ્વપ્નથી પેાતાને માટી આફત આવવાનુ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 572