________________
દષ્ટિએ નિરૂપણ કરીને પછી આસ્તિક્નાદીની દષ્ટિએ જેમાં નિરૂપણ થાય છે તે ત્રીજી વિક્ષેપણીકથા છે.
હવે ચોથી વિક્ષેપણથાનું નિરૂપણ કરાય છે. આ ચોથી વિક્ષેપણ ક્યા ઉપર જણાવ્યા મુજબ ત્રીજી વિક્ષેપણી કથા જેવી જ છે. ફક્ત એમાં પ્રથમ સમ્યગ્વાદનું નિરૂપણ કરાય છે અને પછી મિથ્યાવાદનું નિરૂપણ કરાય છે. આ પ્રમાણે ચારે ય વિક્ષેપણીકથાઓ શોતાના ચિત્તને વિક્ષિત કરે છે. સામાન્ય રીતે શ્રોતાઓને તેવો કોઈ ધર્મનો ગાઢ પરિચય હોતો નથી. માંડ માંડ ધર્મ સમજવાની શરૂઆત થાય ત્યાં વિષયાન્તર થવાથી ચિત્તની સ્થિરતા નષ્ટ થાય છે. ચિત્ત ચંચળ થવાથી માર્ગના જ્ઞાનની વાત તો દૂર રહી પણ જે થોડી-ઘણી માર્ગ પ્રત્યે અભિરુચિ મેળવી હતી તેને દૂર કરવાનું કાર્ય વિક્ષેપણીથા કરે છે. ઉત્તમ વસ્તુ પણ આપતાં ન આવડે તો ઉત્તમ વસ્તુ પ્રત્યેની રુચિ નાશ પામે ? એ સમજાય એવું છે. ૯-૯ાા
બાજુ શ્રોતાઓની માર્ગાભિમુખતાને વિક્ષેપણથી જે રીતે દૂર કરે છે તે જણાવાય છે - अतिप्रसिद्धसिद्धान्तशून्या लोकादिगा हि सा । ततो दोषदृगाशङ्का स्याद् वा मुग्धस्य तत्त्वधीः ॥९-१०॥
અત્યંત પ્રસિદ્ધ એવા સિદ્ધાંતોથી શૂન્ય(રહિત)
Dિ
,
RED RIDE A
|િ D
EE\ E
[E