Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ જ તે ગુણનું કારણ બને છે. અમૃતને જેમ પરિકર્મિત કરવું પડતું નથી તેમ આક્ષેપણીથાને પણ પરિકર્મિત કરવી પડતી નથી. સ્વરૂપથી જ તે ગુણનું કારણ બને છે. વિક્ષેપણીથા વિષજેવી છે. વિષ પરિકર્મિત કરાય તો તે ઔષધસ્વરૂપે ગુણનું કારણ બને છે. યોગ્ય વૈદ્યના ઉપદેશથી યોગ્ય રીતે યોગ્ય જીવો તેનું જો આસેવન કરે તો તે જીવોને તે પરિકર્મિત વિષ રોગાદિના નિવારણ દ્વારા ગુણનું કારણ બને છે. આવી જ રીતે વિક્ષેપણીકથા પૂ. ગીતાર્થમહાત્માએ યોગ્ય રીતે અભિનિવેશથી રહિત શ્રોતાઓને ઉપદેશેલી હોય તો તેના શ્રવણથી ગુણની પ્રાપ્તિ થતી હોય છે. આવી રીતે પરિકર્મિત જ વિક્ષેપણીકથા પરિકર્મિત વિષેની જેમ ગુણનું કારણ બનતી હોય છે. પરંતુ અમૃતસ્વરૂપ આક્ષેપણીથાથી જેવો ગુણ થાય છે; તેવો ગુણ આ વિષતુલ્ય(પરિકર્મિત પણ) વિક્ષેપણીકથાથી થતો નથી... એ સમજી શકાય છે. ૫૯-૧૯૫ ચાર પ્રકારની કથામાંની છેલ્લી ચોથી ‘મિશ્રકથાનું સ્વરૂપ જણાવાય છે धर्मार्थकामाः कथ्यन्ते, सूत्रे काव्ये च यत्र सा । मिश्राख्या विकथा तु स्याद्, भक्तस्त्रीदेशराड्गता ॥९-२०॥ “જે સૂત્રમાં અને કાવ્યમાં ધર્મ, અર્થ અને કામ 可可救 回類回家回 ID: ૩૮ 凍可可飲 D:\;]]

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66