________________
ज्ञानक्रियातपोयुक्ताः, सद्भावं कथयन्ति यत् । નાનીવહિત તેવું, થા ધીરરુવાદતા ।।૧-રા
“જ્ઞાન, ક્રિયા અને તપથી યુક્ત એવા મહાત્માઓ જે જગતના જીવોને હિતકર એવા પરમાર્થને કહે છે તેને ધીર શ્રી તીર્થંકરપરમાત્માઓએ આ થા તરીકે વર્ણવી છે.’’-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ કથા કહેનારા મહાત્માઓ જ્ઞાન, ક્રિયા અને તપથી યુક્ત હોવા જોઈએ. શ્રોતાઓના હિત માટે ક્થાને કરનારા મહાત્માઓ માર્ગના જ્ઞાતા આચારસંપન્ન અને ઈચ્છાના નિરોધ સ્વરૂપ તપમાં નિરત હોય તો ધારણા મુજબ તેઓ અનુગ્રહ કરી શકે છે. અજ્ઞાન ટળે, સંવર પ્રાપ્ત થાય અને નિર્જરાથી કર્મનો વિગમ થાય તો શ્રોતાઓનું એકાંતે હિત સિદ્ધ થયા વિના નહિ રહે.
આવા મહાત્માઓ જગતના જીવોના હિતના કારણભૂત પરમાર્થને કહે છે. આ થાને ધીર એવા શ્રી તીર્થંકરપરમાત્માદિએ થા તરીકે વર્ણવી છે. કારણ કે એ ક્યાથી શ્રોતાને કુશલ પરિણામ ઉત્પન્ન થાય છે અને વક્તાને નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આવી ક્થાથી પણ જો શ્રોતાને એવા કુશલ પરિણામની પ્રાપ્તિ ન થાય તો શ્રોતા માટે તે કથા કથારૂપે પરિણમતી નથી. આથી સમજી
શકાશે કે આ કથા કથાસ્વરૂપે બને છે અને નથી પણ
બનતી. આ વાતને જણાવતાં શ્રી દશવૈકાલિકસૂત્રની
:: SEE
૪૬
鮮品冷凍 D]\/\/\/\