________________
કરીને સ્યાદ્વાદને આશ્રયીને જે મહાત્મા થા કરી શકે; તેઓશ્રીમાં તેની યોગ્યતા મનાય છે.... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. આ ધર્મકથાની પ્રવૃત્તિ; સમ્યત્વાદિ ગુણોની પ્રાપ્તિ માટે વિહિત છે. જે કથા સખ્યત્વાદિ ગુણોનો ઘાત કરનારી બને તે કથાને કરનારા ખરેખર જ કથા કહેવા માટેની અધિકારિતા(યોગ્યતા)ને ધારણ કરનારા નથી. અનધિકારી લોકો ઉત્તમોત્તમ વસ્તુના મહત્ત્વને ઘણી જ હાનિ પહોંચાડે છે. તેથી ખૂબ જ અપ્રમત્ત બની એવા અનધિકારી વક્તાઓથી આપણે દૂર રહી; અધિકારી કથા કરનારા આપણી ઉપર અનુગ્રહ કરી શકે એવી યોગ્યતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. ૯-૩ના
અધિકૃત ધર્મકથા કરનારાની સ્તવના કરાય છે – विधिना कथयन् धर्मं, हीनोऽपि श्रुतदीपनात् । वरं न तु क्रियास्थोऽपि, मूढो धर्माध्वतस्करः ॥९-३१॥
“વિધિપૂર્વક ધર્મસ્થાને કરનાર શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરાવતો હોવાથી યિાથી હીન હોય તો પણ સારું છે. પરંતુ ક્લિાનિષ્ઠ હોવા છતાં મૂઢ એવો ધર્મમાર્ગનો ચોર હોય તો સારું નથી.”-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી કથા કરનાર દિયાવાન હોય અને તે વિધિપૂર્વક થા કરે તો શ્રોતાના શ્રુતજ્ઞાનને તે
GEE|Dિ\LEMSE DD GS 1 GPSC/SHGPSC/S. S ONGS 1 GPSC/ST