________________
નિયુક્તિમાં ફરમાવ્યું છે કે-“તપ-સંયમગુણને ધરનારા, ચારિત્રમાં પ્રતિબદ્ધ એવા મહાત્માઓ, સર્વજગતના જીવોના હિત સ્વરૂપ પરમાર્થને જે કહે છે, તેને આગમમાં સ્થા તરીકે વર્ણવી છે.
અહીં યાદ રાખવું જોઈએ કે શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિની ગાથા નં. ૨૦૮માં મહા વિલેણ વિઝ-આ પ્રમાણે મીથા, થા અને વિથ આવો મ છે. તેથી અહીં એ ક્રમે શ્લોક નં. ૨૨-૨૩ અને ૨૪થી એ રીતે વર્ણન કર્યું છે. અન્યથા શ્લોક નં. ૨૧માં જણાવેલા ક્રમે અકથાના નિરૂપણ પછી વિસ્થાનું નિરૂપણ કરવું જોઈએ. HI૯-૨૩
કથા જ્યારે વિકથાસ્વરૂપ બને છે; ત્યારનું તેનું સ્વરૂપ વર્ણવાય છે –
यः संयतः प्रमत्तस्तु, ब्रूते सा विकथा मता । कर्तृश्रोत्राशये तु स्याद्, भजना भेदमञ्चति ॥९-२४॥
જે સંત મહાત્મા પ્રમત્ત થઈને સ્થાને કરે છે; તે કથાને વિક્યા કહેવાય છે. કારણ કે તે કથાથી કર્તા અને શ્રોતાને પુરુષાર્થપ્રતિપત્તિના વિરોધનો પરિણામ પ્રાપ્ત થાય છે. પરંતુ એ બંન્નેના આશયમાં વિશેષતા હોય તો શ્રોતાની અપેક્ષાએ તે ક્યા વિસ્થાસ્વરૂપ બનતી નથી. અર્થાત્
GS
/S
/ S
ONGS,